આ મંદિરોમાં રામ અને કૃષ્ણને નહીં પરંતુ દુર્યોધન અને પૂતના ની થાય છે પૂજા


આ મંદિરોમાં રામ અને કૃષ્ણને નહીં પરંતુ દુર્યોધન અને પૂતના ની થાય છે પૂજા

હિન્દુ ધર્મગ્રંથો ની અંદર અનેક પ્રકારના રાક્ષસો અને અસુરો નું વર્ણન કરવામાં આવ્યું છે. જેમણે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ ઋષિમુનિઓ અને ત્યાં સુધી કે દેવતાઓને પણ ખૂબ હેરાન કર્યા છે અને દેવતાઓએ આવા અનેક અસુરોના વધ કર્યા છે અને લોકોને સુખ શાંતિ પ્રદાન કરી છે તથા સમગ્ર પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરી છે.

આથી જ સમગ્ર વિશ્વની અંદર દેવી-દેવતાઓના મંદિરો જોવા મળે છે અને દરેક લોકો આ મંદિરોની અંદર ખૂબ શ્રદ્ધાથી દેવી-દેવતાઓને નમન કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ભારતમાં ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં દેવતાઓ નહીં પરંતુ અસુરોના મંદિરો બનાવવામાં આવ્યા છે અને આ અસુરોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા મંદિરો વિશે કે જ્યાં આવા અસુરોની પૂજા થાય છે.

 

દુર્યોધન મંદિર

ઉતરાખંડ ના નેટવાર ગામ થી અંદાજે ૧૨ કિલોમીટર દૂર મહાભારતના દુર્યોધન નું મંદિર આવેલું છે. આ મંદિરની અંદર દુર્યોધનને દેવતાની જેમ જ પૂજા કરવામાં આવે છે અને અહીંયા દુર્યોધનની પૂજા કરવા માટે લોકો દૂર દૂરથી એકઠા થાય છે અને આ જ મંદિરથી થોડે દૂર દુર્યોધનના પ્રિય મિત્ર કર્ણ નું પણ મંદિર આવેલું છે.

 

પૂતના નું મંદિર

ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ નગર ગોકુલ ની અંદર ભગવાન શ્રીકૃષ્ણને દૂધ પીવડાવીને મારવાના બહાને આવેલી માસી પૂતનાનો ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો હતો. ત્યારે એ જગ્યાએ પૂતનાનું એક મંદિર પણ આવેલું છે. આ જગ્યાએ પૂતના ની સૂતેલી મૂર્તિ રાખવામાં આવેલી છે અને તેના છાતી ઉપર ભગવાન શ્રીકૃષ્ણ ચડેલા હોય તેવી મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. અહીંયા એવી માન્યતા છે કે ભલે તેણે શ્રીકૃષ્ણનો વધ કરવા માટે તેને સ્તનપાન કરાવ્યું હોય પરંતુ તેણે એક માતાના રુપમાં શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવ્યું હતું અને આથી જ તે ત્યાંના લોકો માટે પૂજનીય છે.

 

રાવણ નું મંદિર

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરથી થોડે દૂર રાવણ નું મંદિર પણ આવેલું છે. જ્યાં રાવણની પુજા કરવામાં આવે છે. અહીંયા રાવણને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને રાવણની પૂજા પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ જગ્યા ઉપર ૧૮૯૦ ની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું હતું.

 

અહિરાવણ મંદિર

ઝાંસી થી થોડે દુર ભગવાન હનુમાન નું એક મંદિર આવેલું છે અને ત્યાંથી જ થોડેક દૂર અહીં રાવણ નું પણ મંદિર આવેલું છે.  રાવણ ના નાના ભાઈ અહિરાવણ રામાયણના યુદ્ધ દરમિયાન રામ અને લક્ષ્મણનું અપહરણ કરીને તેને આ જગ્યાએ લઈ આવ્યા હતા અને આથી જ અંદાજે ૩૦૦ વર્ષ જુના આ મંદિરની અંદર હનુમાનજીની એક ખૂબ મોટી મૂર્તિ છે. અને સાથે સાથે અહિરાવણ અને તેના ભાઈ મહી રાવણની પણ અહીંયા મૂર્તિ છે અને તેની પણ પૂજા કરવામાં આવે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
54Source link

 આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન સાંભર વડા

 આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન સાંભર વડા સાઉથ ઇન્ડિયન રેસિપી નું નામ પડતાં જ તમારા મનમાં મેંદુવડા ઈડલી અને ઢોસા સામે તરવરી છે. મોટાભાગના લોકોને સાઉથ ઇન્ડિયન ડીશ ખૂબ જ ભાવતી હોય છે. કેમ કે તે ચોખા માંથી બનાવવામાં આવે છે અને ચોખા પચવામાં એકદમ હળવા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ … Read More

આ રીતે બનાવો ઝટપટ રીંગણ મેથીનું મજેદાર શાક

આ રીતે બનાવો ઝટપટ રીંગણ મેથીનું મજેદાર શાક નમસ્કાર મિત્રો અત્યાર સુધી રીંગણનું શાક તો દરેક લોકોએ ખાધું જ હશે. પરંતુ શું કોઈએ રીંગણ મેથીનું શાક ક્યારેય ખાધુ છે? રીંગણ મેથીનું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ … Read More

જાણો હોઠોના આકાર ઉપરથી વ્યક્તિનો વ્યવહાર અને સ્વભાવ

જાણો હોઠોના આકાર ઉપરથી વ્યક્તિનો વ્યવહાર અને સ્વભાવ વ્યક્તિના ચહેરા ઉપર બતાવામાં આવેલા હાવભાવ ઉપરાંત તે વ્યક્તિના હોઠો પરથી પણ આપણે તે વ્યક્તિને ઓળખી શકીએ છીએ. સામાન્ય રીતે તમે જોયું હશે કે વ્યક્તિ ની આંખો અને તેનો ચહેરો વ્યક્તિની સુંદરતાને અભિવ્યક્ત કરતા હોય છે. પરંતુ તે વ્યક્તિનો વ્યવહાર તેને હોઠોના આકાર અને હોઠોની મુદ્રા ઉપરથી … Read More

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી અને અસ્થમાનું રામબાણ ઈલાજ છે આ લાલ રંગનું ફૂલ

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી અને અસ્થમાનું રામબાણ ઈલાજ છે આ લાલ રંગનું ફૂલ પૂજામાં કામ લાગતાં આ જાસૂદના ફૂલને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પરંતુ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જાસૂદના છોડને સમગ્ર રીતે ઔષધીય છોડ માનવામાં આવે છે. તેના મૂળ થી માંડીને તેના ફૂલ સુધીની દરેક વસ્તુઓ આયુર્વેદના કામમાં લાગી શકે તેવી છે. તથા દરેક બીમારીઓને … Read More

બટેટા નુ શાક ખાધા પછી ક્યારેય ન ખાવા બે વસ્તુઓ નહિતર બની જશે ઝેર

બટેટા નુ શાક ખાધા પછી ક્યારેય ન ખાવા બે વસ્તુઓ નહિતર બની જશે ઝેર બટેટાનું શાક દરેક લોકોને ભાવતું હોય છે. અને બટેટા અને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેમ કે મોટાભાગના શાકની સાથે બટેટાનું શાક ભળી જતું હોય છે અને દરેક લોકોને બટેટાનું શાક ખૂબ જ ભાવતું હોય છે. પરંતુ જે લોકો બટેટાનું શાક … Read More

 બ્લુ વેલ બાદ હવે મોમો ચેલેન્જ નું જોખમ whatsapp ની આ લીંક પર એક ક્લિક કરવાથી તમારે પણ કરવી પડશે આત્મહત્યા

 બ્લુ વેલ બાદ હવે મોમો ચેલેન્જ નું જોખમ whatsapp ની આ લીંક પર એક ક્લિક કરવાથી તમારે પણ કરવી પડશે આત્મહત્યા બ્લૂ વેલ ગેમ નામ પડતાં જ દરેક લોકોના મનમાં આત્મહત્યા કરાવતી એ વહેલ યાદ આવી જાય છે. મોટાભાગના લોકો આ ગેમ વિશે જાણે છે. કેમ કે જે તે સમયે સોશિયલ મીડિયા ઉપર આ ગેમ … Read More

 હવે બનાવો એકદમ નવીન કાચા કેળાનું મજેદાર ભરતુ

 હવે બનાવો એકદમ નવીન કાચા કેળાનું મજેદાર ભરતુ કાચા કેળા માંથી આપણે કોઈપણ વસ્તુ બનાવી શકીએ છીએ. મોટેભાગે કેળાની વેફર કાચા કેળા માંથી જ બનતી હોય છે. કાચા કેળા માટે આપણે કબાબ, કોફતા, કરી અને ચિપ્સ પણ બનાવી શકીએ છીએ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કાચા કેળાના ભરતા ની રેસીપી. સામગ્રી અડધો કિલો … Read More

હાઈબ્લડપ્રેશરના દર્દીઓ ભૂલથી પણ ન ખાય આ પાંચ વસ્તુઓ.

હાઈબ્લડપ્રેશરના દર્દીઓ ભૂલથી પણ ન ખાય આ પાંચ વસ્તુઓ. આજે અમે આપને એવા ખાદ્ય પદાર્થો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે હાઇબ્લડપ્રેશરના દર્દીઓએ ક્યારેય ન ખાવા જોઈએ. જો તમારે પણ કંટીન્યુ રીતે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમારે આ પ્રકારની વસ્તુઓ ભુલથી પણ ન ખાવી જોઈએ. કેમકે આ પ્રકારની વસ્તુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ … Read More

જલેબી ખાવાના ઘણાબધા ફાયદા છે, તમે જાણી ને કરશો રેગ્યુલર સેવન

જલેબી ખાવાના ઘણાબધા ફાયદા છે, તમે જાણી ને કરશો રેગ્યુલર સેવન સામાન્ય રીતે જલેબી સામાન્ય રીતે દરેક વ્યક્તિ પસંદ કરે છે. જલેબી ખુબજ સ્વાદિષ્ટ હોય છે તે કોઈ ને પણ જાણવાની જરૂરિયાત નથી. પરંતુ જલેબી બનાવવામાં ખુબજ મહેનત પડે છે. ઉત્તર ભારત ના લોકો સવાર ના નાસ્તામાં જલેબી રોજ લે છે. જલેબી ખાવા થી જેટલો … Read More

Page 1 of 1312345