દિવાળી પર આ મંત્ર કરશે કામ, અપાવશે નોકરી, જીવનસાથી અને ઘણી બધી ખુશીઓ


દિવાળી પર આ મંત્ર કરશે કામ, અપાવશે નોકરી, જીવનસાથી અને ઘણી બધી ખુશીઓ

દિવાળી માં લક્ષ્મીનો સૌથી પ્રિય તહેવાર છે. તેમજ ગણેશજી અને શિવજીનો પણ આ ખાસ તહેવાર છે. તેથી ભગવાનની કૃપા મેળવવા આનાથી સારો દિવસ બીજો કોઈ ના હોઈ શકે. તો ચાલો જોઈએ ક્યાં મંત્ર નો જાપ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ દુર કરી શકાય છે.

 

આર્થિક સમસ્યા:

જો તમારા જીવનમાં આર્થિક પરેશાની હોય તો દિવાળીના દિવસે ॐ श्रीं ह्रीं श्री कमले कमलालयै मम प्रसीद-प्रसीद वरदे श्रीं ह्रीं श्री महालक्ष्म्यै नम: અથવા ॐ श्रीं श्रियै नम: स्वाहा આ મંત્રનો જાપ કરવો આ મંત્રનો જાપ કરવાથી બધી સમસ્યા દુર થઇ જાય છે.

 

મનની શાંતિ :

આજકાલની ભાગદોડ ભરી જિંદગી માં મનને શાંત રાખવું ખુબજ જરૂરી છે. પરંતુ જીંદગીમાં આગળ નીકળવાની દોડ માં અને ટેન્શનમાં આ વાતની ખબરજ નથી રહેતી. તો દિવાળી પર ॐ श्रीं क्रीं चं चन्द्रायनम: આ મંત્રનો જાપ કરવાથી મનની શાંતિ મળશે અને સુકુન ભરી જિંદગી જીવી શકશો.

 

સંતાન પ્રાપ્તિ:

લગ્ન પછી પોતાના બાળકો હોય એવું દરેક દંપતી ઈચ્છતા હોય છે. પરંતુ, કેટલાક લોકો એવા પણ છે જેમને ઘણા પ્રયાસો કરવા છતાં પણ સંતાન પ્રાપ્તિ નથી થતી. એવા વ્યક્તિઓએ દિવાળીના દિવસે માં લક્ષ્મીની સામે ॐ ह्रीं ह्रीं हृं पुत्रं कुरु कुरु स्वाहा અથવા ॐ देवकी सुत गोविन्दं वासुदेव जगत्पते આ મંત્રોનો જાપ કરવો. આ મંત્ર દ્વારા જલ્દી સંતાન પ્રાપ્તિ થાય છે.

 

મનગમતા જીવનસાથી:

દરેક વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે કે તેમને મનગમતા જીવનસાથી મળે. છોકરીઓ મનગમતો જીવનસાથી મેળવવા ભગવાન શિવના વ્રત રાખતી હોય છે. પરંતુ જો તમે દિવાળીના દિવસે ‘ॐ देवेन्द्रणि नमस्तुभ्यं देवेन्द्र प्रिय भामिनि, विवाहं भाग्य मारोग्यं शीघ्र लाभं च देहिमे’ અથવા ‘ॐ कात्यायिनी महामाया, महा योगिन्यधीश्वरी नंद गोप सुतं देहि पति में कुरुते नम:’ આ મંત્રો નો જાપ કરશો તો જરૂર મનપસંદ જ્જીવ્ન્સથી મેળવી શકાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
29Source link

દિવાળીના દિવસે પીપળાની નીચે આ નાનકડી વસ્તુ દાંટી દેવાથી થઇ જાય છે દરેક પરેશાનીઓ દુર

દિવાળીના દિવસે પીપળાની નીચે આ નાનકડી વસ્તુ દાંટી દેવાથી થઇ જાય છે દરેક પરેશાનીઓ દુર આખા દેશમાં દિવાળીની ધૂમ તૈયારી ચાલી રહી છે ત્યારે, દિવાળી આવતા જ બઝારમાં રોનક છવાઈ જાય છે. તે ઉપરાંત દિવાળી ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો તહેવાર છે. તે ઉપરાંત કેટલાક ઉપાયો છે જે દિવાળી પર અપનાવાથી ખુબજ ફાયદો થાય છે. … Read More

દિવાળીના દિવસે જોવા મળે આ ચાર વસ્તુઓ તો તરત કરો આ ઉપાય, થઇ જશો માલામાલ

દિવાળીના દિવસે જોવા મળે આ ચાર વસ્તુઓ તો તરત કરો આ ઉપાય, થઇ જશો માલામાલ કોઇપણ જાનવર દેખાઈ આવે એ એક સામાન્ય વાત છે પરંતુ જો આ ૪ જાનવર માંથી કોઈ પણ દિવાળીના દિવસે જોવા મળે તો કરો આ નાનકડો ઉપાય તેનાથી લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહેશે તો ચાલો જોઈએ એ ચાર વસ્તુઓ વિશે.. … Read More

શિયાળાની ઋતુ અને ઠંડીના માહોલમાં હવે ઘરે બનાવો ગુજરાતીનો ફેવરીટ અડદિયા પાક

શિયાળાની ઋતુ અને ઠંડીના માહોલમાં હવે ઘરે બનાવો ગુજરાતીનો ફેવરીટ અડદિયા પાક સામગ્રી :- અડદનો કરકરો લોટ ઘી દૂધ ખાંડ ગુંદર કાજુ બદામ સૂંઠ ગંઠોડા પાવડર એલચી પાવડર પીપર પાવડર મરી પાવડર જાવંત્રી પાવડર બનાવવાની રીત: અડદિયો બનવા માટે સૌ પ્રથમ ઘી ગરમ કરીને દૂધમાં ભેળવી અડદના લોટને તેમાં નાખી દબાવીને બે થી અઢી કલાક ઢાંકીને … Read More

ભિખારી સમજીને જયારે રજનીકાંતને એક મહિલાએ આપ્યા ૧૦ રૂપિયા, પછી જે થયું એ જાણીને થઇ જશો હેરાન.

ભિખારી સમજીને જયારે રજનીકાંતને એક મહિલાએ આપ્યા ૧૦ રૂપિયા, પછી જે થયું એ જાણીને થઇ જશો હેરાન. નમસ્તે મિત્રો, આ વાત એ સમયની છે જયારે રજનીકાંતની ફિલ્મ ‘શિવાજી ધ બોસ’ બોક્સ ઓફીસ પર રિલીજ થઇ હતી. આ ફિલ્મ એક સુપરહિટ ફિલ્મ હતી. એટલા માટે આ ફિલ્મની સફળતાની ખુશીમાં રજનીકાંતે મંદિર જવાનું વિચાર્યું. બોલીવુડના બીજા એક્ટર્સ … Read More

બોલિવુડની આ અભિનેત્રીએ ૪ મહિનામાં ૨૧ કિલો વજન ઘટાડ્યુ, જરૂર જાણો.

બોલિવુડની આ અભિનેત્રીએ ૪ મહિનામાં ૨૧ કિલો વજન ઘટાડ્યુ, જરૂર જાણો. નમસ્તે મિત્રો, બોલિવુડ એકટર્સ ભૂમિ પેડનેકરે ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ થી ઈંડસ્ટ્રીમાં એમના કરિયરની શરૂઆત કરી હતી, ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આ અભિનેત્રી આટલી ગ્લેમરસ (ખુબસુરત) લાગી શકે છે. જો કે ભૂમિએ આ ફિલ્મના શુટિંગ પછી થોડા જ દિવસમાં એમણે પોતાનું વજન ખુબ જ વધારે ઘટાડીને લોકોને ચોંકાવી દીધા હતા. વજન ઘટાડવા માટે ભૂમિએ વધારે ઉતાવળ કર્યા વિના સામાન્ય પ્લાનિંગ સાથે સમય પ્રમાણે વજન ઘટાડવાનું ચાલુ કર્યું હતું. આજે ભૂમિની ફિટનેસનું રહસ્ય જોઈ શકીએ છીએ.   ખાવાપીવાની આદતોમાં સુધારો વજન ઘટાડવા માટે ભૂમિએ કસરતની સાથે સાથે ડાયટ પર પણ સૌથી વધારે ધ્યાન આપ્યું હતું. જેના માટે ભૂમિએ ખાવા પીવામાં ફેરફાર કર્યો. ડાયટમાં અમુક વસ્તુ ઉમેરી તો અમુક વસ્તુ કાઢી નાખી. જેમકે ઘઉંની રોટલી ખાવાને બદલે મલ્ટીગ્રેન રોટલી ખાવાનું શરૂ કર્યું. ચોખાના બદલે રાજગરો, તળેલી વસ્તુઓના બદલે શેકેલુ અને બાફેલુ શાક ખાવાનું શરૂ કર્યું. ઓલીવ ઓઈલમાં બનાવેલું જ ખાવાનું ખાતી હતી. તો … Read More

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 04-11-18

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 04-11-18 મેષ (4 નવેમ્બર, 2018) તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. તમારો રૉમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે … Read More

રામરાજ્યના આ ૫ એવા નિર્ણય, જે જાણીને તમે પણ રહી જશો દંગ.

રામરાજ્યના આ ૫ એવા નિર્ણય, જે જાણીને તમે પણ રહી જશો દંગ. રાવણનો વધ કરીને પછી જયારે ભગવાન રામ અયોધ્યા ગયા ત્યારે એનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને રામરાજ્ય શરૂ થયો. એવી કથાઓ છે કે રામ રાજ્યમાં પ્રકૃતિ અનુકુળ ચાલતી હતી. પિતાના જીવિત રહેવાથી ક્યારેય પુત્રીનું મૃત્યુ થતી નથી. મોસમ સમયથી બદલતા બધી બાજુ ખુશી અને … Read More

દિવાળી પર ઘરે જ બનાવો ગરમા ગરમ સ્વાદિષ્ટ માલપુઆ..

દિવાળી પર ઘરે જ બનાવો ગરમા ગરમ સ્વાદિષ્ટ માલપુઆ.. દિવાળીના દિવસો પર બધા લોકો એમના ઘરમાં કંઇક ને કંઇક તો મીઠાઈ બનાવે જ છે. જો તમે આ વખતે કંઇક અલગ કરવા માંગો છો તો અમે તમારા માટે માલપુઆ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. એ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને તમે એને આસાનીથી ઘરે … Read More

કાર્તિક માસની શરુઆત થી ૨૪ નવેમ્બર સુધી ભૂલેચૂકે પણ ન કરવા આ કામ, જરૂર જાણો.

કાર્તિક માસની શરુઆત થી ૨૪ નવેમ્બર સુધી ભૂલેચૂકે પણ ન કરવા આ કામ, જરૂર જાણો. કાર્તિક માસની શરૂઆત થઇ ગઈ છે. જે આખો મહિનો ૨૪ નવેમ્બર સુધી ચાલશે. હિંદુ ધર્મમાં કાર્તિક માસને પવિત્ર માસ માનવામાં આવે છે. જેવી રીતે સાવનની શરૂઆત કરવામાં આવે છે, એ ખુબ જ પવન માનવામાં આવે છે. એવી જ રીતે એને … Read More

Page 7 of 11256789