આ છોડને દરરોજ દૂધ ચડાવવાથી બદલામાં મળે છે અમૃત


આ છોડને દરરોજ દૂધ ચડાવવાથી બદલામાં મળે છે અમૃત

આજે અમે જણાવીશું એક એવા છોડ વિશે જેના પર જો દરરોજ દૂધ ચડવામાં આવે તો તે તમને બદલામાં અમૃત આપે છે, જી હા તમે સાચુજ સાંભળી રહ્યા છો આ છોડ ના પાન થી લઈને મૂળ સુધીના તમામ અંગો માં અમૃત ભરેલું છે અને તેને દરરોજ દૂધ ચડવાથી આપણને ખુબજ ફાયદો થાય છે.

દોસ્તો છોડ કેવો પણ હોય તે આપણને કોઈ ને કોઈ ફળ જરૂર આપે છે. તેથી આજે અમે એક એવા છોડ વિશે જણાવીશું જેને આપણા હિંદુ ધર્મમાં ખુબજ પવિત્ર માનવામાં આવે છે. અને આ છોડને ઘરમાં લગાવવાથી ઘરની દરેક તકલીફો અને પરેશાનીઓ દુર થઇ જાય છે. અને આ છોડનું નામ છે તુલસી. તુલસીનો ઉપયોગ પુજાના પ્રસાદ બનાવામાં પણ થાય છે. અને તુલસી ઘણા બધા રોગો દુર કરે છે.

દોસ્તો તુલસીના છોડ માંથી અમૃત મેળવવા માટે તમારે પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને તુલસીના છોડ પર ચડવાનું રહેશે. અને ત્યાર પછી તુલસીનું એક પાન તોડીને ચાવવું કારણ કે અમૃત તુલસીના પાનમાં જ છુપાયેલું છે. તુલસીના પાન ચાવવાથી ઘણા બધા રોગ માંથી છુટકારો મળે છે. તેમજ ઘરની બધીજ તકલીફો દુર થાય છે અને સાથે સાથે આર્થિક સ્થિતિ માં પણ બદલાવ આવે છે.

આયુર્વેદમાં પણ તુલસીને ખુબજ ગુણકારી અને ઘણા બધા આયુર્વેદિક ગુણોથી સંપન્ન માનવામાં આવે છે. તેમજ હિંદુ ધર્મમાં તુલસીને માંતા માનવામાં આવે છે અને તેણી પૂજા પણ કરવામાં આવે છે તુલસી એ ખુબજ પવિત્ર છોડ છે અને ટે ઘણા બધા રોગો દુર કરવામાં આપણી મદદ કરે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12Source link

આજે જ ઘરે બનાવો એકદમ સ્વાદિષ્ટ ‘પનીર ભુરજી’

આજે જ ઘરે બનાવો એકદમ સ્વાદિષ્ટ ‘પનીર ભુરજી’ નમસ્તે દોસ્તો, આજકાલ બધા લોકોને નવી નવી વાનગી ખાવાનો શોખ હોય છે, પરંતુ આજના જમાનામાં ઘણા લોકો પાસે સમય નથી. એટલા માટે મહિલાઓ ખુબ જ ઝડપથી બનતી વસ્તુઓ વધારે પસંદ કરે છે જેથી સમય ન બગડે. તો આજે અમે એક એવી વાનગી શીખવીશું જે ખુબ જ ઓછા … Read More

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી જડમુળથી દુર થઇ જશે આ ૩ રોગ, જરૂર જાણો.

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી જડમુળથી દુર થઇ જશે આ ૩ રોગ, જરૂર જાણો. નમસ્તે મિત્રો, સવારે ઉઠીને બ્રશ કરીને પછી તમે શું કરો છો. અમુક લોકો તો સૌથી પહેલા ચા પીવે છે પરંતુ અમુક એવા પણ લોકો હોય છે. જે એમના સ્વાસ્થ્ય માટે ખુબ જ સાવધાન રહે છે. સવારે ખાલી પેટ આપણે … Read More

એશ્વર્યા રાય બચ્ચન ના પતિએ આપી તેને જન્મદિવસ પર આ ભેટ, કિંમત જાણીને થઇ જશો હેરાન

એશ્વર્યા રાય બચ્ચન ના પતિએ આપી તેને જન્મદિવસ પર આ ભેટ, કિંમત જાણીને થઇ જશો હેરાન આજે અમે જણાવીશું વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચન ના જન્મદિવસ પર તેને આપવામાં આવેલી ખુબજ મોંઘી ગીફ્ટ વિશે. એશ્વર્યા અને અભીસેકના લગ્ન જીવનને ૧૦ થી પણ વધારે વર્ષ થઇ ગયા છે. અને તેમના સફળ લગ્ન જીવન થી ટે બંને … Read More

પરણેલી સ્ત્રીઓમાં હોય છે આ ત્રણ ઈચ્છાઓ, જાણી લેશો તો ક્યારેય નહિ થાવ દુખી.

પરણેલી સ્ત્રીઓમાં હોય છે આ ત્રણ ઈચ્છાઓ, જાણી લેશો તો ક્યારેય નહિ થાવ દુખી. પરણેલી સ્ત્રીઓની આ સૌથી મોટી ત્રણ ઈચ્છાઓ હોય છે. અને જો તમે આ ઈચ્છાઓ વિશે જાણી લેશો તો જીવન માં ક્યારેય દુખ નહિ થાય.   દરેક પરણેલી સતીઓની હોય છે આ ત્રણ ઈચ્છાઓ: દરેક પરણેલી સ્ત્રીઓની ઈચ્છા હોય છે કે તેનો … Read More

રાત્રે સુતા પહેલા ખાવ વરીયાળી, સવારે જે થશે એ વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય.

રાત્રે સુતા પહેલા ખાવ વરીયાળી, સવારે જે થશે એ વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય. સ્વસ્થ શરીર માટે સારું પાચનતંત્ર ખુબજ જરૂરી છે. જો પાચનતંત્ર માં કોઈ ગરબડ હોય તો શરીરમાં ઘણી બધી તકલીફો થઇ શકે છે. જેમકે ગેસ, એસીડીટી, કબજિયાત, ડાયેરિયા, અપચો વગેરે. પરંતુ કેટલાક ઘરેલું ઉપાયો અપનાવાથી આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી … Read More

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 05-11-18

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 05-11-18 મેષ (5 નવેમ્બર, 2018) તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે-તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં-અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. તમારા પ્રિય … Read More

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 04-11-18

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 04-11-18 મેષ (5 નવેમ્બર, 2018) તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે-તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં-અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. તમારા પ્રિય … Read More

૨૦ રૂપિયાના ભાવે વેચાતી પાણીની બોટલ ફક્ત ૬.૪૦ રૂપિયામાં થાય છે તૈયાર, જાણો તેની ગણતરી વિશે.

૨૦ રૂપિયાના ભાવે વેચાતી પાણીની બોટલ ફક્ત ૬.૪૦ રૂપિયામાં થાય છે તૈયાર, જાણો તેની ગણતરી વિશે. સાદું પાણી અને બોટલના પાણી માં જાજો ફર્ક નથી હોતો તેમ છતાં બોટલના પાણી  ને આપણે સુરક્ષિત માનીએ છીએ અને એની પાછળનું કારણ એ છે કે આપણે તેને સુરક્ષિત માનવાની કિંમત ચૂકવીએ છીએ. દેશમાં બોટલના પાણી ની માંગ ખુબજ … Read More

દિવાળીના દિવસે ઘરની પહેલી રોટલી લાવશે ખુશીઓ, જાણો કેવી રીતે

આપણે નાના હતા ત્યારથી જોતા આવીએ છીએ કે આપણા વડીલો આપણને કહેતા હોય છે કે પેલી રોટલી ગાય ને આપવી અને ભારતમાં લગભગ દરેક ઘરમાં સવારે ચૂલો સળગે એટલે પેલી રોટલી ગાય અને કુતરા માટે બને છે. પરંતુ બદલાતા સમય પ્રમાણે અને લોકો પાસે સમયના અભાવના કારને લોકો આ રૂઢી બદલવા લાગ્યા છે. અને આજકાલ … Read More

Page 6 of 11245678