કાળા દાગ હોય કે ખીલ, ચામડીની દરેક પ્રકારની સમસ્યાને દુર કરે છે ચંદન, જાણો કવી રીતે કરવો તેનો ઉપયોગ.


કાળા દાગ હોય કે ખીલ, ચામડીની દરેક પ્રકારની સમસ્યાને દુર કરે છે ચંદન, જાણો કવી રીતે કરવો તેનો ઉપયોગ.

વ્યસ્ત જીવન શૈલી અને પ્રદુષણ ના કારણે ખીલ, કાળા દાગ, કુંડાળા વગેરે જેવી ત્વચાને લગતી સમસ્યા થવી સામાન્ય વાત છે. અને આ બધી સમસ્યાઓથી છુટકારો અપાવે છે ચાંદન. ચંદનને આયુર્વેદમાં એક ઉમદા બ્યુટી પ્રોડક્ટ કહેવામાં આવે છે. જે કુદરતી અને ભારોસામંદ છે. ચંદનનું તેલ ઘણી બધી ચામડીની સમસ્યામાં ફાયદાકારક છે. તેમાં ઘણા બધા પ્રકારના મેડીકલ ગુણ હોય છે.

 

ચાંદન થી ત્વચાને થાય છે આ ફાયદાઓ:-

 

૧. કાળા દાગ દુર કરવામાં મદદ કરે:

સૂર્યના હાનીકારક કિરણોના લીધે ચહેરા પર કાળા દાગ પડી જાય છે,ચંદન માં રહેલ કુદરતી તેલ ચહેરાને સાફ કરે છે. અને દાગ ધબ્બા દુર કરે છે.

૨. તેમાં એન્ટી ઈમ્ફલેમેટરી ગુણ હોય છે:

 

ચંદન માં રહેલ એન્ટી ઈમ્ફલેમેટરી ગુણ ત્વચામાં થતી બળતરા અટકાવે છે.

 

૩. એસ્ટ્રીજેટ ની જેમ કાર્ય કરે છે:

ચંદન માં પ્રોટીનનો સંગ્રહ હોય છે. તે આપણી ત્વચાને કોઇપણ જાતની એલર્જીથી બચાવે છે. તે સ્કીનને મુલાયમ રાખે છે. અને ઘણા બધા ફેસ પેક માં ચંદન નો ઉપયોગ કરવામાં આવે છે.

૪. તેમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે:

 

તેનો આ ગુણ ખીલના ઘાવ ભરવામાં મદદ કરે છે. ધુળ અને ગંદકી થી આપણા ચહેરા પર જે બેક્ટેરિયા થાય છે. અને તેનાથી સ્કીન પ્રોબ્લેમ થાય છે. ચંદનનો ઉપયોગ કરવાથી આ  બધી સમસ્યા દુર થઇ જાય છે.

 

ચંદન ફેસપેક લગાવાથી થતા ફાયદા:-

 

૧. બ્લેકહેડ દુર થાય છે:

ચંદન તેલ માં હળદર અને કપૂર મિક્સ કરીને ફેસ પેક બનાવવું. અને આ પેક આખી રાત ચહેરા પર લગાવેલું રાખવું અને સવારે ધોઈ લેવું આવું કરવાથી ચહેરા પરના બ્લેક હેડ દુર કરી શકાય છે.

 

૨. ત્વચા કોમળ બનાવે છે:

ચન્દન ના તેલ થી ચહેરાને મસાજ કરવો અને તેને આખીરાત ચહેરા પર લગાવી રાખવું, અને સવારે ચહેરો હુંફાળા પાણીથી ધોઈલેવો. આવું કરવાથી ત્વચા મુલાયમ અને કોમળ બને છે.

 

૩. સુર્યપ્રકાશ સામે રક્ષણ આપે:

ફેસ માસ્ક બનાવવા માટે કાકડીના રસ માં દહીં, મધ, લીંબુનો રસ અને ચાંદન પાવડર મિક્સ કરવો. અને આ પેસ્ટ ૧૫ મિનીટ માટે ચહેરા પર લગાવી રાખો. તે ચહેરા પરના દાગ ધબ્બા દુર કરવામાં મદદ કરે છે અને સૂર્યના તાપ સામે ત્વચાને ઠંડક આપે છે. તેમજ કાળા કુંડાળા દુર કરે છે.
૪. તૈલી ત્વચા:

 

ચંદનના પાવડર માં ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર લગાવો. અડધી કલાક પછી ચહેરો ધોઈ લેવો. આવું કરવાથી તૈલી ત્વચાને ખુબજ લાભ થાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
57Source link

એક વાર જરૂર જુઓ બોલીવુડના આ પાંચ અભિનેતાઓના લગ્નની દુર્લભ તસ્વીરો.

એક વાર જરૂર જુઓ બોલીવુડના આ પાંચ અભિનેતાઓના લગ્નની દુર્લભ તસ્વીરો. દોસ્તો તમે બોલીવુડના ઘણા બધા અભિનેતાઓને ઓળખતા હશો. અને તેમના લગ્ન વિશે પણ જાણતા જ હશો. પરંતુ આજે અમે તમને બોલીવુડના પાંચ એવા મશહુર અભિનેતાઓ ના લગ્ન ની કેટલીક દુર્લભ તસ્વીરો દેખાડીશું જે તમે ક્યારેય નહિ જોઈ હોય તો ચાલો જોઈએ. એ તસ્વીરો.   … Read More

જો શરીર પર જોવા મળે આવા નિશાન, તો આટલી વાતો જાણવી ખુબજ જરૂરી છે.

જો શરીર પર જોવા મળે આવા નિશાન, તો આટલી વાતો જાણવી ખુબજ જરૂરી છે. દોસ્તો જયારે પણ આપણને કઈ વાગ્યું હોય, તો ત્યારે લોહી ધમનીઓ સુધી પહોચવાનું કાર્ય કરે છે. તેનાથી આપણા શરીર પર કાળા અને નીલા નિશાન પડી જાય છે. કારણ કે જયારે આપણા શરીર પર કઈક વાગે છે ત્યારે લોહી નીકળીને કોશિકાઓ માં … Read More

હોઠ પર પરસેવો કેમ નથી થતો? કારણ જાણીને થઇ જશો હેરાન

હોઠ પર પરસેવો કેમ નથી થતો? કારણ જાણીને થઇ જશો હેરાન હોઠ આપણા શરીરના એક મહત્વપૂર્ણ અંગ છે. જે આપણા ચહેરાના આકર્ષણ ને વધારે છે. ખાસ કરીને છોકરીઓ માટે સારા હોઠ એ તેની સુંદરતાને ડબલ કરી આપે છે. હોઠો નો રંગ આપણી ત્વચાના રંગ કરતા અલગજ હોય છે. કારણ કે તેમાં ચામડીના સ્તર બાકીની ત્વચાના … Read More

ચાંદીના ઘરેણાંને હીરાની જેમ ચમકાવવા જરૂર જાણો આ ઉપયોગી ટીપ્સ.

ચાંદીના ઘરેણાંને હીરાની જેમ ચમકાવવા જરૂર જાણો આ ઉપયોગી ટીપ્સ. મિત્રો સોનું અને ચાંદી એક એવી ધાતુ છે, જે દરેક ઘરમાં આસાનીથી જોવા મળે છે. ઘરેણાંનો સૌથી વધુ ઉપયોગ આપણા પૂર્વજો કરતા હતા. ભોજન કરવાથી લઈને હાથ ધોવા સુધીની દરેક વસ્તુઓ સોના અથવા ચાંદીની રાખતા. અને તેનો સૌથી વધુ ઉપયોગ મહિલાઓ કરતી. પરંતુ લાંબા સમય … Read More

આ મહિલાએ ઈંડા ના છિલકા થી કરી લાખો રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે.

આ મહિલાએ ઈંડા ના છિલકા થી કરી લાખો રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે. દોસ્તો આપણે જણીયે જ છીએ કે ઘણા લોકો ઈંડા ખાતા ખાતા હોય છે. અને ડોક્ટર્સ ના જણાવ્યા પ્રમાણે તે આપણા સ્વાસ્થ્ય માતે ખુબજ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો લોકો ઈંડાના છિલકા જે ફેકી દે છે તેનાથી પૈસા પણ કમાઈ શકાય … Read More

નાની દિવાળી અને મોટી દિવાળી વચ્ચેનું અંતર કેટલું હોય છે ખબર છે?, નહિ? તો જરૂર જાણો.

નાની દિવાળી અને મોટી દિવાળી વચ્ચેનું અંતર કેટલું હોય છે ખબર છે?, નહિ? તો જરૂર જાણો. નમસ્તે મિત્રો, નવેમ્બરના શરૂઆતીના દિવસોમાં જ તહેવાર ચાલુ થઇ ગયા છે. આ વખતે ૬ ઓકટોબર નાની દિવાળી અને ૭ ઓકટોબર મોટી દિવાળી છે. પરંતુ ક્યારેય તમે વિચાર્યું કે નાની દિવાળી અને મોટી દિવાળી, છે શું? બંને નામથી એક જેવા … Read More

નાહવાના ૧૦ મિનીટ પહેલા લગાવો આ વસ્તુ, ચહેરો એટલો નીખરી ઉઠશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય.

નાહવાના ૧૦ મિનીટ પહેલા લગાવો આ વસ્તુ, ચહેરો એટલો નીખરી ઉઠશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય. ગોરા થવું અને સુંદર દેખાવું કોને ના ગમે, દરેક લોકો એવું ઈચ્છતા હોય છે ટે તેમની ત્વચા દાગ રહિત અને ચમકીલી હોય પરંતુ આજના પ્રદુષણ યુક્ત જીવનમાં જો ચહેરાની કાળજી ના લેવામાં આવે તો ટે ખરાબ થઇ જાય … Read More

આ છોડને દરરોજ દૂધ ચડાવવાથી બદલામાં મળે છે અમૃત

આ છોડને દરરોજ દૂધ ચડાવવાથી બદલામાં મળે છે અમૃત આજે અમે જણાવીશું એક એવા છોડ વિશે જેના પર જો દરરોજ દૂધ ચડવામાં આવે તો તે તમને બદલામાં અમૃત આપે છે, જી હા તમે સાચુજ સાંભળી રહ્યા છો આ છોડ ના પાન થી લઈને મૂળ સુધીના તમામ અંગો માં અમૃત ભરેલું છે અને તેને દરરોજ દૂધ … Read More

આજે જ ઘરે બનાવો એકદમ સ્વાદિષ્ટ ‘પનીર ભુરજી’

આજે જ ઘરે બનાવો એકદમ સ્વાદિષ્ટ ‘પનીર ભુરજી’ નમસ્તે દોસ્તો, આજકાલ બધા લોકોને નવી નવી વાનગી ખાવાનો શોખ હોય છે, પરંતુ આજના જમાનામાં ઘણા લોકો પાસે સમય નથી. એટલા માટે મહિલાઓ ખુબ જ ઝડપથી બનતી વસ્તુઓ વધારે પસંદ કરે છે જેથી સમય ન બગડે. તો આજે અમે એક એવી વાનગી શીખવીશું જે ખુબ જ ઓછા … Read More

Page 5 of 11234567