આ તસ્વીરોએ જીતી લીધા છે આખી દુનિયાના દિલ, જરૂર જુઓ.


આ તસ્વીરોએ જીતી લીધા છે આખી દુનિયાના દિલ, જરૂર જુઓ.

નમસ્તે મિત્રો, આજે અમે તમને અમુક એવી તસ્વીરો વિશે જણાવીશું જેને જે કોઈએ પણ જોઈ છે એમનું દિલ અંદરથી ખુશ ખુશ થઇ ગયું છે. તમે પણ આ તસ્વીરને જોઇને કહેશો કે આવી તસ્વીરો તો ક્યાય નહિ જૂઈ હોય, તો ચાલો આજે જોઈએ એવી અમુક તસ્વીર વિશે.

આ તસ્વીરને જોઇને એવું બોલવાનું મન થાય કે ભક્તો જોરથી બોલો, જય માતા જી. ચાલો હવે ચાલુ કરીએ.

આને કહેવાય છે પ્રારંભિક ઉદાહરણ. બાળકનો એક પગ ખરાબ છે, પરંતુ ભીખ માગવાના બદલે બાળકને કામ કરવાનું જરૂરી લાગ્યું .

જેને જેને ભૂખ લાગી છે તે આ તસ્વીર જોઇને આ બધી વસ્તુ ખાવા માટે લઇ શકે છે.

જે લોકો સીધા સુવાના બદલે આડા અવળા થઈને સુવે છે. એના માટે આ બેડ એકદમ પરફેક્ટ છે.

વિચારો જો તમારું ઘર આવી જગ્યા પર હોય તો તમારું જીવન કેવું હશે?

દુનિયાની અમુક પસંદગાર અને સૌથી ખુબસુરત જગ્યામાંથી એક છે. તમે આ જગ્યા પર કોની સાથે જવા માગો છો?

જુઓ, આ ભાઈ સાહેબના ખેતરમાં એટલો મોટો મૂળો થયો છે કે આખા ગામના લોકોએ એનું સલાડ કરીને ખાધું.

જયારે કોઈ સિંગલ હોય તો એની સામે આવી મજબૂરી જરૂર હોય છે.

આ વ્યક્તિને જોઇને તો એવું લાગે છે કે આ વ્યક્તિમાં ઘણી માનવતા છે. તરસ્યાને પાણી પીવડાવવાથી મોટું પુણ્ય બીજું કઈ ન હોઈ શકે.

અરે ભાઈ આ શું કોઈ રાક્ષસનું બુટ લઈને જઈ રહ્યો છે.? આવું મોટું અને દૈત્યકાર બુટ કોણ પહેરતું હશે.

 


Post Views:
16Source link

શું તમે પણ કાળી ત્વચાથી પરેશાન છો? તો જરૂર જાણો ગોરા થવાનો ઘરેલું ઉપાય.

શું તમે પણ કાળી ત્વચાથી પરેશાન છો? તો જરૂર જાણો ગોરા થવાનો ઘરેલું ઉપાય. નમસ્તે મિત્રો, બધા લોકો એમની ત્વચામાં નિખાર લાવવા માંગે છે. માર્કેટમાં ગોરા થવાના ઉપાય માટે ઘણી મોંઘી પ્રોડક્ટ મળી જશે, થઇ શકે છે કે તમારી ત્વચાને સુટ પણ ન કરે. એટલા માટે અમુક ઘરેલું ઉપાય પણ અપનાવો જોઈએ. તો ચાલો જાણીએ … Read More

રેસ્ટોરન્ટમાં તો ઘણી વાર ખાધા હશે, હવે ઘરે જ બનાવો એકદમ અલગ પ્રકારના ‘મલાબાર પરાઠા’.

રેસ્ટોરન્ટમાં તો ઘણી વાર ખાધા હશે, હવે ઘરે જ બનાવો એકદમ અલગ પ્રકારના ‘મલાબાર પરાઠા’. નમસ્તે દોસ્તો, આમ તો ઘણી વાર તમે સાદા પરાઠા ઘરે બનાવ્યા જ હશે અને ઘણી વાર રેસ્ટોરન્ટમાં પણ ખાધા જ હશે. તો હવે ઘરે બનાવો કંઇક અલગ પ્રકારના પરાઠા. જેનું નામ છે ‘મલાબાર પરાઠા’. તો ચાલો જાણીએ મલાબાર પરાઠાની રેસીપી … Read More

કેંસર સહિત કેટલીયે બિમારીઓ નો નાશ કરી દે છે આ વસ્તુ, અત્યારે જ જાણો એના વિશે.

કેંસર સહિત કેટલીયે બિમારીઓ નો નાશ કરી દે છે આ વસ્તુ, અત્યારે જ જાણો એના વિશે. નમસ્કાર મિત્રો, દુનિયામા ઘણા બધા શાકભાજીઓ જોવા મળે છે, પણ આજ આપને એક એવા શાકભાજી વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે જે દુનિયામાં સૌથી શક્તિશાળી અને તાકાતવર શાક માનવામાં આવે છે, અમે વાત કરી રહ્યા છીએ સરગવા વિશે, … Read More

આજે જ ઘરે બનાવો એકદમ ટેસ્ટી આલુ પેટીસ..

આજે જ ઘરે બનાવો એકદમ ટેસ્ટી આલુ પેટીસ.. નમસ્તે મિત્રો, જો તમારા ઘર પર પાર્ટી થવાની છે અથવા તમારા બાળકનો કે બીજા પરિવારમાં કોઈનો જન્મદિવસ હોય તો નાસ્તામાં તમે આ સ્નેક્સ બનાવીને મહેમાન ને નાસ્તો કરાવી શકો છો. આલુ પેટીસ બાળકોથી લઈને મોટા બધા લોકો પસંદ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે તમે … Read More

આ લોકો જે એના અદભૂત શરીરના કારણે આખી દુનિયામાં મશહુર છે, જરૂર જાણો.

આ લોકો જે એના અદભૂત શરીરના કારણે આખી દુનિયામાં મશહુર છે, જરૂર જાણો. નમસ્તે મિત્રો, આજના આ આર્ટીકલમાં અમે તમને એવા લોકો વિશે જણાવીશું જે અજીબોગરીબ શરીરની બનાવટના કારણે આખી દુનિયામાં મશહુર છે અને આજે તમે એના વિશે જાણીને ખુબ જ ખુશ થશો.   ૩ ફૂટ ૪ ઇંચની છોકરી આ છોકરીનું નામ છે દ્રૂ પ્રેસ્ટા … Read More

આ પાંદડાથી થાય છે ઘણા ફાયદા, જરૂર જાણો.

આ પાંદડાથી થાય છે ઘણા ફાયદા, જરૂર જાણો. નમસ્તે મિત્રો, આજે અમે તમને એક એવા પાંદડા વિશે જણાવીશું જે તમારા સ્વાસ્થ્ય માટે અને તંદુરસ્તી માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આ પાંદડાનું નામ છે મહેંદીના પાંદડા. મહેંદી ભારતમાં સુંદરતાને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. મહેંદીનો ઉપયોગ મહિલાઓ સિવાય પુરુષ પણ કરે છે અને આજે … Read More

“ઠગ્સ ઓફ હિંદોસ્તા” ને જે કામ કરતા ૪૦ દિવસ લાગ્યા તે ‘ઝિરો’ એ ૪૦ કલાક મા કરી નાખ્યુ, જરૂર જાણો.

“ઠગ્સ ઓફ હિંદોસ્તા” ને જે કામ કરતા ૪૦ દિવસ લાગ્યા તે ‘ઝિરો’ એ ૪૦ કલાક મા કરી નાખ્યુ, જરૂર જાણો. ફિલ્મો ના વિષય મા લોકોની પસંદગી માપવાના કેટલાય અલગ અલગ માપદંડો છે. બોક્સઓફિસ કલેક્શન, ક્રિટિક્સ રિવ્યુ, માઉથ પબ્લિસિટી વગેરે ઘણા બધા. ઇંટરનેટની વધી રહેલી લોકપ્રિયતા ને લિધે આમા એક વધુ માપદંડ ઉમેરાયો છે – ફિલ્મોને … Read More

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 06-11-18

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 06-11-18 મેષ (6 નવેમ્બર, 2018) તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો … Read More

શા માટે મનાવવામાં આવે છે દિવાળીનો તહેવાર, જાણો એના ૧૦ કારણો.

શા માટે મનાવવામાં આવે છે દિવાળીનો તહેવાર, જાણો એના ૧૦ કારણો. નમસ્તે મિત્રો, કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથીએ દિવાળી મનાવવામાં આવે છે. આ વર્ષ દિવાળી ૭ નવેમ્બર ૨૦૧૮ એટલે કે બુધવારે છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળી શા માટે મનાવવામાં આવે છે. રોશનીનો આ પર્વ, તહેવારને મનાવવાનું શું કારણ છે? નથી જાણતા … Read More

Page 4 of 11223456