૭ દિવસ સુધી કાચા આંબળા ખાવાથી જડમુળથી દુર થઇ જાય છે આ ભયંકર રોગ.


૭ દિવસ સુધી કાચા આંબળા ખાવાથી જડમુળથી દુર થઇ જાય છે આ ભયંકર રોગ.

આંબળાને વિટામીન સી નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં ઘણા સ્થાન પર આંબલાના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે. કહેવાય છે કે આંબલાના વૃક્ષ નીચે ખાવાનું બનાવવાનું અને ખાવાથી શરીરના ઘણા રોગ દુર થઇ જાય છે.

વૃક્ષ પર ઝુમખામાં રહેલા આંબળા વિટામીન C થી ભરપુર હોય છે. એની સાથે જ એમાં કેલ્શિયમ, આયરન, ફોસ્ફોરસ, ફાયબર અને કાર્બોહાઈડ્રેટ પણ પર્યાપ્ત પ્રમાણમાં રહેલા હોય છે.

દરેક મહીને મહિલાઓને થતી પરેશાનીમાં થતા દુખાવામાં આંબળા આરામ આપી શકે છે. આંબળા માં રહેલા મિનરલ્સ અને વિટામીન બંને મળીને આ પરેશાનીને દુર કરે છે અને મહિલાઓને થતી અકળામણ માંથી આરામ આપે છે. કહેવામાં આવે તો આ મહિલાઓ માટે ખુબ જ જરૂરી અને મહત્વપૂર્ણ તત્વ છે. જેને દરરોજ આંબળાનું સેવન કરવું જોઈએ. જેનાથી ઘણી બીમારી દુર થઇ જાય છે.

આંબળામાં ખુબ જ વધારે પ્રમાણમાં ફાયબર છે, જે આંતરડા ના માધ્યમથી ભોજનને લઈ જવામાં મદદ કરે છે અને તમારા મળ ત્યાગને નિયમિત રાખે છે. ફાયબર ઢીલા મળને પણ વધારી શકે છે અને કબજીયાતની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

પથરીની સમસ્યામાં પણ આંબળા ખુબ જ રામબાણ ઈલાજ તરીકે સાબિત થાય છે. પથરી થઇ હોય ત્યારે ૪૦ દિવસ સુધી આંબળાને સુકવીને એનો પાવડર બનાવી લેવો અને એ પાવડરને દરરોજ મૂળના રસમાં મિક્ષ કરીને સેવન કરવું. આ પ્રયોગ કરવાથી થોડા જ દિવસમાં પથરી ગળી જશે. જેથી પથરીની સમસ્યા માંથી છુટકારો મળે છે.


Post Views:
65Source link

તમે તમારું હસવાનું નહિ રોકી શકો, આ તસ્વીરો જોઇને, જરૂર જુઓ.

તમે તમારું હસવાનું નહિ રોકી શકો, આ તસ્વીરો જોઇને, જરૂર જુઓ. નમસ્તે મિત્રો, આજના આ આર્ટીકલમાં તમારું સ્વાગત છે. જો તમારો દિવસ ખરાબ ગયો હોય અને તમારો મૂડ પણ ખરાબ હોય તો, આજે અમે તમારા માટે અમુક એવી તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઇને તમે તમારુ હસવાનું નહિ રોકી શકો, અને તમારો દિવસ પર સારો … Read More

આ તસ્વીરો જોઇને આખી દુનિયા કહે છે આવું કેવી રીતે થયું? તમે પણ જરૂર જુઓ…

આ તસ્વીરો જોઇને આખી દુનિયા કહે છે આવું કેવી રીતે થયું? તમે પણ જરૂર જુઓ… અરે અરે કઈ ઊંધું ના સમજતા!!! આ પાણી બાજુમાં પડેલી એક પાઈપ માંથી આવી રહ્યું છે. લાગેછે આ સેનાનો જવાન કેટલાય દિવસ થી ભૂખ્યો હશે. અને કઈ પણ ખાઈ જવા માટે તૈયાર બેઠો છે. અરે આ શું? આ મેડમે તો … Read More

બાળકોને ઘરે એકલા મુકવાની ભૂલ ક્યારેય ના કરવી, જુઓ એકલા હોય ત્યારે તેઓ શું કરે છે..

બાળકોને ઘરે એકલા મુકવાની ભૂલ ક્યારેય ના કરવી, જુઓ એકલા હોય ત્યારે તેઓ શું કરે છે.. હંમેશા લોકો એવું કહેતા હોય છે કે બાળકોને ક્યારેય ઘરે એકલા મુકીને ના જવી જોઈએ, કારણકે બાળકો જયારે ઘરે એકલા હોય છે ત્યારે તેમનું એક અલગજ રૂપ હોય છે. તેથી આજે અમે કેટલીક એવી તસ્વીરો બતાવીશું જેનાથી તમને પણ … Read More

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 07-11-18

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 07-11-18 મેષ (7 નવેમ્બર, 2018) ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. તમારા નિર્ણયોમાં માતા-પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા … Read More

કિસ્મત ચમકાવી દે છે એલચીના આ જબરદસ્ત નુસ્ખાઓ , અત્યારે જ જાણી લો થશે ખુબ જ ફાયદો.

કિસ્મત ચમકાવી દે છે એલચીના આ જબરદસ્ત નુસ્ખાઓ , અત્યારે જ જાણી લો થશે ખુબ જ ફાયદો. ભારતમાં એલચી નો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. આજે અમે જ્યોતિષ અનુસાર કેટલાક એવા ઉપાયો જણાવીશું જે તમારા જીવનમાં સુખ અને સંપત્તિ ને વધારવામાં મદદરૂપ સાબિત થશે. તો ચાલો જોઈએ એ ઉપાયો…   ૧. શુક્રનો ઉપાય: જો … Read More

આ લોકોના મજેદાર કારનામા જોઇને તમે તમારી હંસી રોકી નહિ શકો.

આ લોકોના મજેદાર કારનામા જોઇને તમે તમારી હંસી રોકી નહિ શકો. આજે અમે તમને સૌથી મજેદાર નમૂનાઓની તસ્વીરો દેખાડીશું, જેને જોઇને ખુબજ હસવું આવી જશે આપણા ભારતમાં ઘણા બધા આવા લોકો છે. આજે અમે કેટલાક એવા લોકોની તસ્વીરો લઈને આવ્યા છીએ તો ચાલો જોઈએ એ તસ્વીરો. પ્યારમાં વ્યક્તિને શું શું કરવું પડે છે, આ તસ્વીરમાં … Read More

દુનિયામાં સૌથી વધારે બુદ્ધિમાન લોકો ભારતમાં જ છે વિશ્વાસ ન હોય તો આ તસ્વીરો જરૂર જુઓ.

દુનિયામાં સૌથી વધારે બુદ્ધિમાન લોકો ભારતમાં જ છે વિશ્વાસ ન હોય તો આ તસ્વીરો જરૂર જુઓ. નમસ્તે મિત્રો, તમે બધા આ વાત સારી રીતે જાણો જ છો કે ભારતના લોકો ખુબ જ વધારે બુદ્ધિમાન છે, બસ એના વિચાર અને બુદ્ધિમતાને સરખા વિચાર ન મળવાના કારણે જ્ઞાન અમુક લોકો સુધી જ સીમિત થઇ જાય છે. આજે … Read More

જે શોપિંગ વેબસાઈટના ફોટા પર વિશ્વાસ કરીને સજા ભોગવી રહ્યા છે એવી અમુક તસ્વીરો, જરૂર જુઓ.

જે શોપિંગ વેબસાઈટના ફોટા પર વિશ્વાસ કરીને સજા ભોગવી રહ્યા છે એવી અમુક તસ્વીરો, જરૂર જુઓ. નમસ્તે મિત્રો, આજે અમે અમુક એવી તસ્વીરો બતાવીશું જે શોપિંગ વેબસાઈટના ફોટા પર વિશ્વાસ કરીને સજા ભોગવી રહ્યા છે અને તમારામાંથી પણ ઘણાને આવો અનુભવ થયો હશે. તો ચાલો જાણીએ એવી અમુક વસ્તુ વિશે. એક વ્યક્તિએ ફેસબુક પર આ … Read More

ઠંડીમાં હાર્ટ એટેકથી બચવા માટે કરો આ ફળનું સેવન, ક્યારેય નહિ આવે હાર્ટ એટેક..

ઠંડીમાં હાર્ટ એટેકથી બચવા માટે કરો આ ફળનું સેવન, ક્યારેય નહિ આવે હાર્ટ એટેક.. નમસ્તે મિત્રો, ઘણા દિવસોથી મોસમી પરિવર્તનના કારણે શરીરમાં શરદી, ઉધરસ અને તાવ જેવી ઘણી સમસ્યાઓથી લોકોને પસાર થવું પડે છે. આ સ્થિતિ કોઈ પણની સાથે બની શકે છે તો એનાથી બચવા માટે એક સારો ઉપાય છે જેવી રીતે આપણે ઠંડીથી બચવા … Read More

Page 3 of 11212345