જાણો કયા સ્થળે અને કેવી રીતે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લેશે સાત ફેરા જુઓ તસ્વીરો


જાણો કયા સ્થળે અને કેવી રીતે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લેશે સાત ફેરા જુઓ તસ્વીરો

નમસ્તે મિત્રો, આજે અમે તમને દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના વેડિંગ વિશે જણાવીશું જે હાલમાં થઇ રહ્યા છે. ઇટાલીના લેક કોમો શહેરમાં આજે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન થઇ રહ્યા છે, જેના માટે પરિવારના લોકોએ ખુબ જ શાહી તૈયારી કરેલી છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન આજે ઇટલીના લેક કામા શહેરમાં થવા જઈ રહ્યા છે. માનવામાં આવે છે કે રણવીર સિંહ દુલ્હાના રૂપમાં સી પ્લેનથી એમની દુલ્હન લેવા આવશે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના આજે લગ્ન થવાના છે. ગઈ રાત્રે જ બંનેની સંગીત સમારોહ કર્યો જેમાં અમુક નજીકના લોકો આવ્યા હતા. એ સમારોહમાં સિંગર હર્ષદીપ કૌર અને એમના અમુક સાથીઓ એ એમના ગીતથી ધૂમ મચાવી દીધી હતી, એ એક કોંકણી રસમ છે, પરંતુ આ સંગીત સમારોહની એક તસ્વીર સામે આવી છે.

તમને જણાવી દઈએ કે ઇટલી પહોચતા જ બંનેના પરિવારે રસમની શરૂઆત કરી, જ્યાં દીપિકાના પરિવારે રણવીર સિંહનું ખાસ સ્વાગત કર્યું અને એમને નારીયેલ પાણી આપ્યું. કોંકણી સમાજમાં નારિયેળને શુભ માનવામાં આવે છે, એ પછી દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણે રણવીર સિંહના પગને ધોયા. એ પછી રણવીર સિંહ અને દીપિકા એ એકબીજાને વીટી પહેરાવી અને બંનેના ચહેરા પર ચમક આવી ગઈ.

જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ૧૪ નવેમ્બર સાઉથ ઇન્ડિયન રીતી રીવાજો મુજબ લગ્ન કરશે અને પછીના દિવસે એ નોર્થ ઇન્ડિયન રીતી રીવાજો મુજબ એક બીજા સાથે ફેરા લેશે. મીડિયા રીપોર્ટસ મુજબ, દીપિકા અને રણવીર સિંહના લગ્નમાં ઓછામાં ઓછા લોકોને બોલાવવામાં આવ્યા છે. લેક કોમોમાં ૩૦ નજીકના ફ્રેન્ડસ અને સબંધીઓ ને આમંત્રણ આપ્યું છે. બોલીવુડ માંથી ફક્ત ફરહાન ખાન, શાહરૂખ ખાન, સંજય લીલા ભંસાલી ને જવાની ચર્ચા થઇ રહી છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
9



Source link

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 14-11-18

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 14-11-18 મેષ (14 નવેમ્બર, 2018) કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો. આ બાબત બાળકો … Read More

સૌથી સુંદર મહિલાઓનો આ દેશ ભૂખથી તડપી રહ્યો છે, ત્યાં પેટ્રોલ મળે છે સસ્તું ફક્ત ૧ રૂપિયામાં ૨ લીટર

સૌથી સુંદર મહિલાઓનો આ દેશ ભૂખથી તડપી રહ્યો છે, ત્યાં પેટ્રોલ મળે છે સસ્તું ફક્ત ૧ રૂપિયામાં ૨ લીટર વો એક દેશ જ્યાં મહિલાઓને સૌથી વધુ સુંદર માનવામાં આવે છે. અને જ્યાં તેલ ના ભંડારો ભરેલા હોય એ દેશ આજે દાણા દાણા માટે તરસી રહ્યો છે. આ સાંભળીને કદાચ નવાઈ લાગશે અને વિશ્વાસ પણ નહિ … Read More

આવી રીતે શુટિંગ કરાયું હતું ટાઇટેનીક ફિલ્મના આ ૫ સીન, જે જોઇને હેરાન થઇ જશો

આવી રીતે શુટિંગ કરાયું હતું ટાઇટેનીક ફિલ્મના આ ૫ સીન, જે જોઇને હેરાન થઇ જશો હોલીવુડ ફિલ્મ ટાઇટેનીક દુનિયાની સૌથી સારી ફિલ્મ માનવામાં આવે છે કારણકે તેને આખી દુનિયાના લોકોએ ખુબજ પસંદ કરી છે. આજે અમે જણાવીશું કે આ ફિલ્મના શાનદાર સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યા હતા. ટાઇટેનીક ફિલ્મ ના પોસ્ટરોમાં પણ આ સિનને … Read More

ઈચ્છાપૂર્તિ માટે એકવાર જરૂર અપનાવો આ ઉપાય, ૨૪ કલાકમાં જ જોવા મળશે તેનો પ્રભાવ

ઈચ્છાપૂર્તિ માટે એકવાર જરૂર અપનાવો આ ઉપાય, ૨૪ કલાકમાં જ જોવા મળશે તેનો પ્રભાવ આજકાલ ના સમયમાં ભાગ્યેજ કોઈ એવું હશે કે જે ઈચ્છતા ના હોય કે તેમની બધીજ મનોકામના પૂર્ણ થાય. અને સાચી વાત તો એ છે કે દરેક લોકોની બધીજ ઈચ્છાઓ ક્યારેય પૂરી નથી થતી. અને તેથીજ લોકો પરેશાન રહેતા હોય છે. પરંતુ … Read More

મહિલાઓએ જરૂર કરવો આ ઉપાય, ક્યારેય નહિ થાય ધનની અછત, જરૂર જાણો.

મહિલાઓએ જરૂર કરવો આ ઉપાય, ક્યારેય નહિ થાય ધનની અછત, જરૂર જાણો. નમસ્તે મિત્રો, હિંદુ ધર્મમાં કપૂરને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. એનો ઉપયોગ કોઈ પણ પ્રકારના પૂજા પાઠમાં કરવામાં આવે છે. યજ્ઞ અને આરતીમાં પ્રયોગ હંમેશા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કપૂર સળગાવવાથી નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે અને દરરોજ કપૂરનો … Read More

જે છોકરાના કાન પર હોય વાળ તો એમની આ વાત જરૂર જાણો..

જે છોકરાના કાન પર હોય વાળ તો એમની આ વાત જરૂર જાણો.. નમસ્તે મિત્રો, જયારે વ્યક્તિ જન્મ લે છે ત્યારે એના શરીર પર ઘણા વાળ હોય છે. પછી એ છોકરો હોય કે છોકરી. અમુક લોકો શરીર પર વાળ હોવા સારું નથી માનતા. ખાસ કરીને છોકરીઓ, આજના જમાનામાં છોકરા પણ એમના શરીર પર વાળ રાખવાનું પસંદ … Read More

ખોદકામ કરતી વખતે જમીનમાંથી આવી રહી હતી ટન ટન જેવી અવાજ, ધૂળ કાઢી તો જોવા મળ્યો એક નજારો, જરૂર જાણો.

ખોદકામ કરતી વખતે જમીનમાંથી આવી રહી હતી ટન ટન જેવી અવાજ, ધૂળ કાઢી તો જોવા મળ્યો એક નજારો, જરૂર જાણો. નમસ્તે દોસ્તો, આજે અમે તમને એવી ઘટના વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહિ થાય. તો ચાલો જાણીએ એક એવી ઘટના વિશે જે એક પાર્કની જમીનનું ખોદકામ કરતા મળેલા ખજાનાની છે. આ ઘટના સ્પેનના … Read More

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 13-11-18

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે… 13-11-18 મેષ (13 નવેમ્બર, 2018) તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા … Read More

હવે ઘરે જ બનાવો ગોલ્ડ ફેસિયલ, જાણો બનાવવાની રીત.

હવે ઘરે જ બનાવો ગોલ્ડ ફેસિયલ, જાણો બનાવવાની રીત. આજકાલ બધા લોકો પોતાને વધારેમાં વધારે સુંદર બનાવવા માગે છે. લોકોની સુંદરતા બનાવી રાખવા માટે બજારમાં ઘણી ક્રીમ અને ફેસિયલ જેવી વસ્તુઓ મળે છે. જેના પર લોકો ઘણો ખર્ચ કરે છે. લોકો એમના ચહેરાની સુંદરતા બનાવી રાખવા માટે દર મહીને અથવા ૧૫ દિવસમાં ફેશિયલ કરાવતા રહે … Read More

Page 2 of 11212345