8 વર્ષ ની આ બાળકી એ કર્યું કેવું કામ કે સૌ થઇ ગયા ચકિત, જરૂર વાંચો8 વર્ષ ની આ બાળકી એ કર્યું કેવું કામ કે સૌ થઇ ગયા ચકિત, જરૂર વાંચો

આજે અમે જે વાત કહેવા જૈઈ રહ્યા છીએ તે ઘટના તેલંગના ની છે.અને જે છોકરી વિશે જણાવશું તેનું નામ શિવમપેટ રુચિતા છે.અત્યારે શિવમપેટ રુચિતા ધોરણ 4 માં અભ્યાસ કરે છે.

એક દિવસ શિવમપેટ રુચિતા તેની નાની બહેન સાથે શાળા એ સ્કૂલ બસ માં જતી હતી ત્યારે. તે બસ ફાટક વગરના ક્રોસિંગ પાર થઈ જય રહી હતી તે સમયે બસ ની અંદર કૈક ખરાબી સર્જાતા બસ રેલ ના પાટા પરજ ઉભી રહી ગઈ. અને થોડી ક્ષણો ની અંદરજ તે ઠીક થઈ ગઈ પરંતુ તે બસ ત્યાં થી રેલ્વે ટ્રેક ક્રોસ કરી શક્તિ ના હતી કેમ કે તેનું ટાયર પાટા માં ફસાઈ ગયું હતું.

શિવમપેટ રુચિતા તે સમયે બસ ની આગળ ની સીટ પર બેઠેલ હતી અને તેની નાની બહેન સૌથી પાછળ ની સીટ પર બેઠેલ હતી.ત્યારે તેણીએ તેની નાની બહેન ને બુમપાડી બસ ની નીચે ઉતારવા માટે પરંતુ તેની બહેન ને તે સંભળાયું નહીં.ત્યારે થોડીજ ક્ષણોમાં ત્યાં ટ્રેન બીજી બાજુએ થઈ આવતી દેખાય છે અને તે ગભરાઈ જય છે તેને કાઈ સમજાતું નથી અને તે તેની બહેન ને મૂકી બાજુમાં બેસેલ બે છોકરીઓ સાથે બસ માંથી કૂદકો મારી દૂર જતી રહે છે.

આ દુર્ઘટનામાં બસ ચાલક સાથે 16 બાળકો મૃત્યુ પામ્યા.પરંતુ શિવમપેટ રુચિતા એ પોતાની સાથે બીજી બે બાળકીઓ ના જીવ બચાવ્યા.

શિવમપેટ ની હિંમત દાખવવા બાદલ તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગીતા ચોપડા પુરસ્કાર આપવામાં આવ્યો.

શિવમપેટ રુચિતા ફક્ત 8 વર્ષ નિજ છે. અને પુરસ્કાર લેતા સમયે તે કહે છે કે ‘ પ્રચલિત થવું અને પ્રધાનમંત્રી દ્વારા પુરસ્કાર મેળવવો તેને ખુબજ ગમ્યું પરંતુ તેને તેની નાની બહેન ને ના બચાવી શકવાનો અફસોસ હતો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
4Source link

Like it.? Share it: