24 કલાકમાં 5 લાખ કમાય છે બ્રહ્માનંદમ, ગીનીશ બુક માં પણ નામ છે તેમનું.


24 કલાકમાં 5 લાખ કમાય છે બ્રહ્માનંદમ, ગીનીશ બુક માં પણ નામ છે તેમનું.

આજે તમે દરેક જગ્યાએ સાઉથ ની ફિલ્મ જોઈ હશે અને લોકો ને સાઉથ ની ફિલ્મો પણ પસંદ આવે છે. બ્રહ્માનંદમ સાઉથ ના એક પ્રચલિત અને પ્રસિદ્ધ એક્ટર છે. અને બ્રહ્માનંદમ એ સાઉથ ફિલ્મો ના સૌથી પ્રચલિત કોમેડિયન એક્ટર છે. બ્રહ્માનંદમ એ સાઉથ ફિલ્મો માં ત્રણ દશક થી પણ વધુ કામ કર્યું છે.

અત્યાર સુધી બ્રહ્માનંદમ એ લગભગ 1000 થી વધુ ફિલ્મો અંદર કામ કર્યું છે. બ્રહ્માનંદમ ની હાલ ઉમર 60 વર્ષ છે છતાં પણ તો આજે પણ ફિલ્મો ની શુટિંગ માં વ્યસ્ત હોય છે. બ્રહ્માનંદમ ને તેમની એક્ટિંગ બદલ પાંચ વખત નંદી એવોડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. તો મુખ્ય રૂપ થી તેલુગુ ફિલ્મો માં કામ કરે છે અને તેઓ હિન્દી, તમિલ અને કન્નડ ફિલ્મો માં પણ કાર્ય કરી ચુક્યા છે.

બ્રહ્માનંદમ નો જન્મ આંધ્રપ્રદેશ ના સતેનાપલ્લી જીલ્લા ના મુપલ્લા ગામડાં માં ૧ ફેબ્રુઆરી ૧૯૫૬ માં થયો હતો.પરિવાર ની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ તેમને પોસ્ટગ્રેજુએસન કર્યું. તેમનું પૂરું નામ બ્રહ્માનંદમ કન્ય્કાન્તી છે.

બ્રહ્માનંદમ ની પ્રથમ ફિલ્મ ચન્તાબાબાઈ થી કરી હતી.તમે તમને એક નાનકડો રોલ આપવામાં આવ્યો હતો. જેમાં તમની એક્ટિંગ ની ખુબજ પ્રશંશા થઈ. બ્રહ્માનંદમ સૌથી વધુ ફિલ્મો કરનાર ભારતીય અભિનેતા તરીકે તેમને ગીનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડ માં નામ નોધવામાં આવ્યું છે.

તેમને મેળવેલ એવોર્ડ્સ

પદ્મ શ્રી (૨૦૦૯)

ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ફોર મોસ્ટ સ્ક્રીન ક્રેડિટ્સ ફોર એ લિવિંગ એક્ટર

બ્રાહ્માનંદ જેટલી ફીસ હિન્દી ફિલ્મો ના ઘણાબધા સ્ટાર નથી લઇ શકતા, 2015 માં બ્રહ્માનંદમ એ તમની ફીસ વધારી ને ૧ કરોડ રૂપિયા કરી હતી. જે જણાવે છે કે કોઈ પણ કોમેડિયન ની ફીસ અને પોપ્યુલારીટી ને બ્રહ્માનંદમ ની આસપાસ પણ આવી નઈ શકે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
85Source link

Like it.? Share it: