21 કરોડની કિંમત ધરાવતો આ પાડો પોતાના માલિકને દરરોજ કમાઈને આપે છે એક કરોડ રૂપિયા


21 કરોડની કિંમત ધરાવતો આ પાડો પોતાના માલિકને દરરોજ કમાઈને આપે છે એક કરોડ રૂપિયા

આજકાલના સમયમાં અનેક વસ્તુઓ એવી હોય છે તે જ આપણા સમજથી પરે હોય છે અને કોઈ પણ વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી શકતું નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક અટપટી વાત વિશે કે જે તમે ક્યારેય વિચારી પણ નહિ શકતા હો.

હરિયાણા ની અંદર એક એવો પાડવા આવેલો છે જેણે પોતાની આદત દ્વારા લોકોને હેરાન અને પરેશાન બને કરી દીધા છે. ખરેખરમાં આ પાડો પોતાની અજીબો-ગરીબ હરકતના કારણે સમગ્ર સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ ગયો છે આની અંદર રહેલો આ પાડો અન્ય બધા જ પાડાઓ કરતાં કંઈક થયું છે.

જો વાત કરીએ આ પાડાની વિશેષતાની તો આ પાડો કંઈક એવો છે કે તે દૂધ કે પાણી નહિ પરંતુ પીવે છે. વિસકી જી હા મિત્રો આ પાડા ની ટેવ એવી છે કે તેને દરરોજ પીવા માટે વિસ્કી ની જરૂર પડે છે વાત ત્યાં સુધીની કે આ પાડાને દરરોજ અલગ અલગ બ્રાન્ડની વિસ્કી પીવાનો શોખ છે અમે જે પાડા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે સુલતાન.

જ્યારે આ પાડા ના માલિક સાથે વાત કરવામાં આવી ત્યારે તેના માલિકે કહ્યું કે અમે પાડાની આ ટેવથી કોઈ નવાઈ પામતા નથી કે તેને કોઈ પણ જાતની પરેશાની નથી અને તે ખૂબ શોખથી પાડાને વિસ્કી પીવડાવે છે અને તેના માલિકે તો ત્યાં સુધી કહ્યું કે તેના પાડાને વિસ્કી ખૂબ જ પસંદ છે અને જ્યારે તે કોઈપણ વીસકી પીવે છે ત્યારે તેને ખૂબ જ મજા આવી જાય છે.

હજી તો ત્યાંથી આગળ વાત કરીએ તો સૌથી હેરાનીની વાત તો એ છે કે આ પાડાની કિંમત અંદાજે 21 કરોડ રૂપિયા જેટલી છે પરંતુ આ પાડો તેના માલિકને દર વર્ષે એક કરોડ રૂપિયા જેટલી કમાણી કરી આપે છે. આ પાડા નો માલિક પાડાનું સીમેન વેચીને અંદાજે એક કરોડ રૂપિયા જેટલી કમાણી કરી લે છે.

સામે તેનો માલિક પણ આ પાડાની દેખભાળમાં કોઈપણ જાતની ઉણપ રાખતો નથી એ પાડાને જરૂરી એવી દરેક સુખ સુવિધાઓ પૂરી પાડે છે અને સાથે સાથે ભાડાની પુરી સારસંભાળ પણ રાખે છે. હરિયાણા ની અંદર રહેલા પાડાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને અનેક લોકોએ તેના ઉપર રિસર્ચ પણ કરી છે અને આજે તે સોશિયલ મીડિયા ઉપર કિંગ ની જેમ છવાયેલો છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
136Source link

Like it.? Share it: