૭૦ લાખના ઘરેણા પહેરીને ફરી રહ્યો હતો આ ‘ગોલ્ડ મેન’ કરવામાં આવી તેની ધરપકડ


૭૦ લાખના ઘરેણા પહેરીને ફરી રહ્યો હતો આ ‘ગોલ્ડ મેન’ કરવામાં આવી તેની ધરપકડ

મધ્ય પ્રદેશના એક રહેવાસ માં એક વ્યક્તિને બે કિલો વજનના સોનાના આભુશણો પહેરવા પડી ગયા મોંઘા. તેને નિર્વાચન ફ્લાઈંગ સ્કવોડે મંગળવારે ગિરફ્તાર કરી લીધો.

એવું જાણવામાં આવ્યું હતું ક લુઇસ પોલ નામનો એક વ્યક્તિ પોતાની કારમાં ઝાંસી થી મુંબઈ જી રહ્યો હતો. ગળામાં બે મોઈતા ચેન, બ્રેસલેટ, ઘડિયાળ, અને વીટીઓ જેવા ઘરેણા પહેરેલા હતા. અને તેણી કિંમત લગભગ ૭૦ લાખ જેટલી હતી.

ફ્લાઈંગ સ્કવોડે તેને આચાર સંહિતાનો દોશી માનીને તેની ધરપકડ કરી. અને તેને ગિરફ્તાર કરીને આયકર વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. અને તેણી પાસે એ બધાજ ઘરેણાના બીલ માંગવામાં આવી રહ્યા છે.

હકીકતમાં, આચાર સંહિતાનો એ નિયમ છે કે ચુટણી દરમિયાન આચાર સંહિતા મુજબ મહિલાઓએ ફક્ત ૫૦૦ ગ્રામ અને પુરુષોએ ૨૫૦ ગ્રામ સોનાનાં આભુશણો પહેરી શકે છે. પરંતુ પકડવામાં આવેલ વ્યક્તિએ બે કિલો થી પણ વધુ વજનના આભુષણો પહેરેલા હતા. અને તેથીજ તેની ધરપકડ કરવામાં આવી.

તેને આયકર વિભાગમાં લઇ જવામાં આવ્યો અને કસ્ટમ વિભાગ ના અધિકારીઓએ દરેક આભુષણના બીલ જોયા પછી તેને જવા દીધો હતો. પરંતુ હજી તેના પર આયકર વિભાગની કાર્યવાહી ચાલુ છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
38Source link

Like it.? Share it: