૨૦૧૮ ના કેટલાક રોમાંચક જુગાડ ના ફોટા લાવ્યા છીએ જે જોઈ તમે તમારું હસું નહિ રોકી શકો


૨૦૧૮ ના કેટલાક રોમાંચક જુગાડ ના ફોટા લાવ્યા છીએ જે જોઈ તમે તમારું હસું નહિ રોકી શકો

આજે અમે ૨૦૧૮ ના કેટલાક રોમાંચક જુગાડ ના ફોટા લાવ્યા છીએ જે જોઈ તમે તમારું હસું નહિ રોકી શકો

આ જુગાડ જોઈ ને લાગે છે કે આ વસ્તુ બનાવ નર વ્યક્તિ ચોક્કસપણે એન્જીનીયર હશે.

આ ભાઈ એ ગાડી નો લોક ખરાબ થઇ ગયો તો ઘર નું તાળું લગાવી કામ ચલાવ્યું.

નવી રીતે ટીસ્યુ પેપર લગાડવાની ટેકનીક

જો તમારી ગાડી નો કાચ તૂટી જાય તો ટેપ લગાવી તમે કામ ચાલવી શકો છો.

આ વીજળી નો શોકેટ છે કે પાણી ઓ નાડકો?

આ ભાઈ  ની ગાડી પણ રીપેર થઇ ગઈ રોડ સાથે સાથે.

હવે ડિસ્કો લાઈટ નું નવું સ્વરૂપ આવી ગયું છે.

આ ભાઈ એ તો નિસરણી ના મળી તો સોફા થી કામ ચલાવી લીધું.

જો તમારી ગાડી ની લાઈટ બગડી જાય તો આમ ટોર્ચ લગાવી શકો છો તમે.

જો ગાડી નો સાઈડ ગ્લાસ તૂટી જાય તો મોબાઈલ નો પણ ઉપયોગ કરી શકો છો.

ભાઈ હવે તો લોકો પ્લેન ની અંદર પણ જુગાડ લગાવાનું શરુ કરી દીધું છે.

હવે કોઈ નો જન્મદિવસ આવે તો આવી રીતે લગાવશો મીણબત્તી

આવો મેકેનિક તમે ક્યાય નઈ જોયો હોય દરજી કરતા પણ સારું સીવ્યું છે.

સેલોટેપ નો આવો પણ ઉપયોગ થઇ શકે આજે જાણવા મળ્યું

ગાડી નો ગ્લાસ ફિક્ષ કરવા ની નવી રીત શોધી લાવ્યા હો બાકી

આ ભાઈ એ તૂટેલી દીવાલ રીપેર કરવા નો સારામાં સારો ઉપાય ગોતી લાવ્યા છે…

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
40Source link

Like it.? Share it: