૨૦૦ કરોડ ખર્ચીને એન્જિનિયરો પણ ન કરી શક્યા જે કામ તે કામ કરી દીધું માત્ર પાંચમી પાસ વ્યક્તિએ


૨૦૦ કરોડ ખર્ચીને એન્જિનિયરો પણ ન કરી શક્યા જે કામ તે કામ કરી દીધું માત્ર પાંચમી પાસ વ્યક્તિએ

રાજસ્થાનના કોટાની અંદર રહેતા તિવારી નામના વ્યક્તિએ એવું કરી બતાવ્યું કે જે સરકારે કરોડો રૂપિયા કરતા પણ નહોતું કરી બતાવી શકી કોટાના ગુમનામ પુરા ના નિવાસી નીરજ એ બાયો શિવરાજ ટ્રીટમેન્ટ એન્ડ ઇલેક્ટ્રીસીટી જનરેશન પ્લાન્ટ તૈયાર કર્યો છે અને તેની ખાસ વાત એ છે કે તેણે સરકાર પાસેથી કોઈપણ જાતની મદદ લીધી નથી અને તેણે પોતાની જાતે જ આ બધું કામ પૂરું કર્યું છે.

 

નીરજ તિવારીએ બનાવ્યો પ્લાન્ટ

મળતી ખબરો અનુસાર કોટા ની અંદર રહેતા એક વ્યક્તિએ કંઇક એવા પ્રકારનો આવિષ્કાર કર્યો છે કે જે નગરપાલિકા એક કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ આવિષ્કાર કરી શકતી નથી વિશેષજ્ઞોનું માનવું છે કે આ કાર્ય કરવા માટે અનેક પ્રકારના વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોની સલાહ લેવામાં આવી હતી આમ છતાં તે લોકોને આ પ્લાન્ટ બનાવવામાં કામયાબી મળી ન હતી.

પરંતુ આ યંત્ર બનાવવા માટે એક પાંચ ધોરણ પાસ વ્યક્તિએ પોતાની રાત દિવસ એક કરી અને તેની પાછળ કામે લાગી ગયો હતો. અને પોતાની લગન અને મહેનતના કારણે તેણે એક એવું મશીન બનાવ્યું કે જેથી કરીને તમે ગટરનું પાણી પીવા લાયક બનાવી શકો છો અને સાથે સાથે તે જ પાણીમાંથી પાવર પણ જનરેટ કરી શકો છો.

 

આ રીતે કરે છે કામ

નીરજ એ જે મશીન બનાવ્યું છે તે મશીનની અંદર શહેરની સિસ્ટમને સાફ કરવા માટે આખા મશીન ને ત્રણ ભાગ ની અંદર વહેંચવામાં આવ્યું છે. આ એક ટનલ જેવી વસ્તુ છે અને તેને કોઈ પણ ગટરના છેડા સાથે જોડી દેવામાં આવે છે. ત્યારબાદ જ્યારે ગટરનું પાણી આ ટનલમાંથી પસાર થાય છે ત્યારે સૌથી પહેલાં તો તે પાણી ની બધીજ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. અને પાણી ગળા અને શુદ્ધ થતું જાય છે ત્યારબાદ તેની અંદર વિવિધ જાતના filter લગાવવામાં આવ્યા છે જે પાણીની અંદર રહેલી ગંદકીને રોકી દે છે.

પહેલી ટનલની અંદર ફિલ્ટર થયા બાદ આ પાણી એક બેંકમાં પડે છે. ત્યારબાદ તે પણ બીજી ટનલમાં અને ત્યાંથી થઈને ત્રીજી ટનલમાં આ રીતે એક પછી એક આગળ વધતું જાય છે અને છેલ્લે આપણને પીવાનું ચોખ્ખું પાણી મળે છે અને સાથે સાથે આપણને વીજળી પણ મળી રહે છે.

 

નથી મળી શાબાશી

નીરજ એ આ પ્લાન્ટ તો બનાવી નાખ્યો છે આમ છતાં હજી સુધી તેને કોઈપણ જગ્યાએ પ્રશંસા મળી નથી. નગર નિગમ દ્વારા તેના કામને જરા પણ રાખવામાં આવ્યું નથી અને સાથે સાથે તેની ઉપાસના કરવામાં આવી છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
29Source link

Like it.? Share it: