૧ રૂપિયાની જૂની નોટ તમને કરી શકે છે માલામાલ, જરૂર જાણો.


૧ રૂપિયાની જૂની નોટ તમને કરી શકે છે માલામાલ, જરૂર જાણો.

નમસ્તે દોસ્તો, જો તમને પણ છે જૂની નોટને ભેગી કરવાનો શોખ તો આ આર્ટીકલ જરૂર વાંચો કારણકે આજના આ આર્ટીકલના માધ્યમથી અમે તમને જણાવીશું કે જો તમારી પાસે ૧ રૂપિયાની જૂની નોટ છે તો તમે કઈ રીતે રાતોરાત કરોડપતિ અથવા લાખપતિ બની શકો છો, તો ચાલો જાણીએ.

આજના સમયમાં ૧ રૂપિયાની જૂની નોટ ઘણી ઓછી હોય છે, જેની કીમત લાખોમાં છે. આ નોટ તો ઘણા લોકો પાસે હોય છે, પરંતુ આ નોટને ખરીદવા વાળું કોઈ પણ નથી પરંતુ સિક્કા અને જૂની નોટ લાખોમાં વેચી શકાય છે.

 

ઓનલાઇન નોટ વેચવાની અમુક શરત

જો તમારી પાસે પણ ૧ રૂપિયાની જૂની નોટ છે અને એના પર ૭૮૬ નંબર અંકિત છે તો તમે તે નોટને ફક્ત ૧ લાખ રૂપિયામાં વેચી શકો છો. જણાવી દઈએ કે ૭૮૬ નંબર મુસ્લિમ ધર્મનો લક્કી નંબર માનવામાં આવે છે. જો કોઈ કારણ તમે આ જૂની નોટ ને ‘ebay’ અથવા બીજી કોઈ પણ વેબસાઈટ પર વેચવા માટે મુકો છો તો ત્યાં તમને એની કીમત લગભગ ૮૦ હજાર થી ૧ લાખ સુધી આપવામાં આવશે. તમે ધારો તો એની કીમત ૧ લાખ પણ લખી શકો છો. આ જૂની નોટને વેચીને તમે લાખપતિ અથવા તો કરોડપતિ પણ બની શકો છો.

જો કોઈ ઓફલાઈન જૂની નોટ ખરીદવા તૈયાર હોય તો એને પણ તમે લાખોમાં આ નોટ વેચી શકો છો. તમે આવી રીતે રાતો રાત લાખપતિ અથવા કરોડપતિ બની શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
89Source link

Like it.? Share it: