હાથીના મળ માંથી બનાવવામાં આવે છે આ કોફી કિંમત સાંભળીને રહી જશો દંગ


હાથીના મળ માંથી બનાવવામાં આવે છે આ કોફી કિંમત સાંભળીને રહી જશો દંગ

જ્યારે પણ ચા કે કોફી ની વાત આવે કે તરત જ આપણા મગજમાં આસામના બગીચાઓ નજરે ચડી જાય છે. આ જગ્યાએ બનાવવામાં આવતી ચા ની કિંમત વિશ્વની અંદર સૌથી વધુ છે, અને સાથે સાથે તેની કિંમત અને પ્રકારના વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ આજે અમે આપને એવી કોફી વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે જે સામાન્ય કરતાં કંઈક અલગ છે.

મિત્રો બ્લેક આઈવરી કોફી અને દુનિયાની સૌથી મોંઘી કોફી માનવામાં આવે છે. જેની કિંમત ૧૧૦૦ ડોલર એટલે કે ભારતીય કિંમતની વાત કરવામાં આવે તો 70 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. તેની કિંમત વિશે તો તમને ખબર પડી ગઈ. પરંતુ શું તમને આ  કોફી ની ખાસિયત વિષે ખબર છે? જો નહીં તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ કોફી ની ખાસિયત.

આ કોફી બનાવી ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને જેને કારણે જ તેની કિંમત આટલી બધી ઉંચી રાખવામાં આવે છે. આ ખાસ પ્રકારની કોફીને હાથીના મળમાંથી એટલે કે હાથી ના લીન્ડા  માંથી  વીણીને બનાવવામાં આવે છે જે જાણીને તમને પણ હેરાન થશે.

આ કોફી બનાવવા માટે સૌથી પહેલા હાથીને કોફીના કાચા ફળ ખવડાવવામાં આવે છે અને કોફીના ખૂબ વધુ માત્ર ની અંદર ખાધેલા બીજ ને હાથી પૂરી રીતે પચાવી શકતો નથી, અને તેને પોતાના મળ વાટે બહાર ફેંકી દે છે, અને ત્યારબાદ હાથીના આમદની અંદરથી કોફીના બીજને ગોતવામાં આવે છે, અને ત્યારબાદ કોફીના આપીને તડકા ની અંદર સૂકવવામાં આવે છે.

ત્યારબાદ તે કોફી ને પીસીને આ રીત ની સૌથી પ્રખ્યાત અને મોંઘી કોફી બનાવવામાં આવે છે, અને તમને બતાવી દઈએ કે હાથીના મળમાંથી મળેલી આ  કોફી સ્વાદમાં જરા પણ કડવી હોતી નથી. મોટે ભાગે આ પ્રકારની કોફીને થાઈલેન્ડની અંદર બનાવવામાં આવે છે, અને હાથી ના શરીરની અંદર ગયેલા કોફી કોફી ની અંદર રહેલ પ્રોટીન ને તોડી દે છે અને આથી જ તેની અંદર રહેલી કડવાશ ખતમ થઇ જાય છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
36Source link

Like it.? Share it: