હસી હસી ને ગાંડા થઇ જાસો, ભારત ના આ નમૂનાઓ ને જોઇને


હસી હસી ને ગાંડા થઇ જાસો, ભારત ના આ નમૂનાઓ ને જોઇને

મિત્રો આજ અમે ભારતના એવા એવા નમૂનાઓ ગોતીને લાવ્યા છીએ આપ સૌ માટે એ લોકો ને જોઈ તમે પણ હસી પડશો

 

આ ભાઈ ને સુવાની જગ્યા ના મળતા ટ્રેન ની અંદર લુંગી નું ઘોડિયું બનાવી આરામથી સુઈ ગયા.

આ ભાઈ એ બસ ના પગથીયા તૂટી જતા ઉપર ચડવા અને ઉતારવા ખુરશી ગોઠવી નાખી

ગજબની સિક્યોરિટી ગોઠવી હો આ પોસ્ટર રાખી ને કાકા તો પાછળ સુઈ ગયા.

આ ભાઈ ના ટી-શર્ટ ને તો જુવો ભાઈ તો બેનપણીઓ થી કંટાળી ગયા લાગે છે એટલેજ sorry કહી રહ્યા છે.

આ બેન એ તો ગજબજ કર્યું હો પોતાના બાળક ને ચલાવે છે અને કુતરાને ખંભા પર બેસાડી લઇ જાય છે.

આ ભાઈ ને તો ખતરો કે ખિલાડી શો ની અંદર મુકવા જેવા છે. એ વિચારી જોજો કે ઇલેક્ટ્રિસીટી ચાલુ થઇ જાય તો?

આને તો એનો જીવ વાલો છેજ નહિ ગળામાં દોરડું બાંધીને કામ કરી રહ્યો છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
88Source link

Like it.? Share it: