હવે ઘરે બનાવો ફરાળી ઢોકરા, જુવો રેસિપી


ફરાળી ઢોકરા એ વિશ્વ નું એક ખુબજ પરસિદ્ધ ખાણી પીણી ની વાનગી રહી છે જે ખુબજ ટેસ્ટી અને કોઈ પણ દિવસ અથવા તો વ્રત ની અંદર બનાવી શકો છો.તેમજ ફરાળી ઢોકરા એ એવી વાનગી છે જે તમને સામાન્ય રીતે દરેક રેસ્ટોરન્ટ ની અંદર ઉપલબ્ધ હોય છે. તો આજ અમે આપ સૌ માટે લાવ્યા છીએ આ ફરાળી ઢોકરા બનાવવા ની રીત જેની અંદર તૈયારી કરતા ૧૨૦ મિનીટ લાગે છે અને બનવામાં ૧૦ મિનીટ નો સમય લાગે છે.

 ફરાળી ઢોકરા માટે ની સામગ્રી

  • ૧૦૦ ગ્રામશિંગોડા નો લોટ
  • ૧ વાટકી દહીં
  • ૧૦૦ ગ્રામ રાજગરા નો લોટ
  • 200 ગ્રામ મોરિયો
  • મીઠું ફરાળી
  • ૧ ચમચી સોડા
  • તેલ તળવા માટે
  • જીરું જરૂરીયાર મુજબ

ફરાળી ઢોકરા બનાવવા ની રીત

બે કલાક પહેલા મોરિયા ને પલાળવા મૂકી દો. અને તે દહીં ની અંદર દહીં ફેટેલું, રાજગરા નો લોટ તેમજ સિંગોડા નો લોટ મિક્ષ કરી નાખો ત્યારેજ. હવે મોરિયા ને વાટી બધી સામગ્રી સારી રીતે મિક્ષ કરી મિશ્રણ બનાવો. હવે તમે ૧ ચમચી સોડા, સ્વાદ અનુસાર મીઠું નાખી સારી રીતે ફેટી લો.

હવે ઢોકરા બનાવાના ઢોકરીયા અથવા કુકર ની અંદર ડબ્બા માં એ મિશ્રણ ભરી ને ૧ સીટી વગાડો. ઠંડુ થયા પછી તેના ડાઈમંડ શેપ માં કાપી લ્યો. તેલ ગરમ કરી તેમાં જીરું તતડાવી અને પીસ કરેલ ઢોકરા ને વઘાર આપો. એક સર્વિંગ બાઉલ ની અંદર અથવા ડીસ ની અંદર એ નાખી ઉપર થી ધાણા ભભરાવી ને ધોકર પીરસો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

ASource link

Like it.? Share it: