હવે ઘરે બનાવો ડુંગરી ની કચોરી ,વાંચો ખુબજ સરળ રેસિપી


હવે ઘરે બનાવો ડુંગરી ની કચોરી ,વાંચો ખુબજ સરળ રેસિપી

તમે ઘણીબધી પ્રકાર ની કચોરી ઓ ખાધી હશે પરંતુ ક્યારેય ડુંગરી ની કચોરી ખાધી નઈ હોય, અને જો નથી ખાધી તો આજે અમે જણાવીશું ડુંગરી ની કચોરી બનાવવાની રીત.

ડુંગરી ની કચોરી બનાવવાની જરૂરી સામગ્રી

 • 2 કપ મેદો
 •  મીઠું સ્વાદ અનુસાર
 • ¼ ચમચી ઘી
 • 2 જીણી સમારેલ ડુંગરી

 • 2 ચમચી ચણા નો લોટ
 • 2 ચમચી ધાણા પાવડર
 • 2 ચમચી
 • 2 ચમચી વરીયારી
 • 2 ચમચી કલોંજી

 • ૩ ચમચી લીલા ધાણા જીણા સમારેલ
 • 2 ચમચી લાલ મરચા નો પાવડર
 • 2 ચમચી ગરમ મસાલો
 • તેલ જરૂરિયાત મુજબ

ડુંગરી ની કચોરી બનાવવા ની રીત

 • સૌ પ્રથમ મેળા ના લોટ માં મીઠું અને ઘી ઉમેરી મુલાયમ લોટ બાંધી તેન સરખી રીતે મસરો અને એ લોટ ને થોડા સમય માટે ઢાકી ને રાખી દો.
 • હવે એક વાસણ માં તેલ ગરમ કરવા મુકો એમાં કલોંજી મ વરીયારી, તજ , લીલા મરચા અને ડુંગરી નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકો.
 • હવે ચણાનો લોટ ધાણા નો પાવડર, લાલ મરચા ઉમેરી સારી રીતે હલાવો. 2 ૩ મિનીટ પછી તમાલપત્ર ઉમેરી મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દો.

 • હવે બાંધેલ લોટ ની રોટલી વણી તેમાં તૈયાર કરેલ મિશ્રણ ઉમરો અને સરખી રીતે બંધ કરી અંગુઠા વડે દબાવી દો
 • એક કડાઈ ની અંદર તેલ ગરમ કરવા મુકો અને તૈયાર કચોરી ને તેમાં ડીપ ફ્રાય કરો
 • ગરમા ગરમ કચોરી લીલી ચટણી સાથે પીરસો

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
31Source link

Like it.? Share it: