હવે ઘરે બનાવો ખુબજ સ્વાદિષ્ટ ચીબા ઢોકળી, જુવો રેસિપી



હવે ઘરે બનાવો ખુબજ સ્વાદિષ્ટ ચીબા ઢોકળી, જુવો રેસિપી

ચીબા ઢોકળી એ પારંપરિક રેસિપી છે જે ગુજરાત ના કચ્છ માં બનાવામાં આવે છે. તેમાં ચણાના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે. જે સાંજ ના સમયે નાણા બાળકો ને નાસ્તામાં પણ આપી શકો છો.

તમને ઈચ્છો તો ચીબા ઢોકળી ને મસાલા ચાય સાથે નાસ્તામાં પણ લઇ શકો છો.

ચીબા ઢોકળી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ ચણા નો લોટ

  • 1 નાની ચમચી લીલા મરચા
  • 2 નાની ચમચી મેથી
  • ½ ચમચી હિંગ
  • હળદર પીસેલ એક ચપટી

  • 2 નાની ચમચી કસ્ટર સુગર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ નાની ચમચી લીંબુ નો રસ
  • તેલ
  • તલ સફેદ

ચીબા ઢોકળી બનાવવા ની રીત

  • સૌ પ્રથમ ચણા ના લોટ ને સરખી રીતે ચારી લો અને એક સોસપેન ની અંદર પાણી ગરમ કરવા મુકો, અને પાણી ને ઉકાળવા દો.
  • એક બાઉલ માં ચણા નો લોટ, લીલા મરચા, મેથી, હિંગ , હળદર, કસ્ટર સક્કર, લીંબુ નો રસ અને થોડું પાણી ઉમેરી તેને સરખી રીતે મિક્ષ કરો

  • હવે સોસપેન ના સાઈઝ ની એક થાળી  લો હવે ચણાના લોટ નું મિશ્રણ તેમાં નાખી દો
  • હવે આ થાળી ને તે સોસપેન ઉપર રાખો અને 4 થી 5 મિનીટ સુધી ચડવા દો.ઢોકળી પાક્યા પછી તેને ઠંડુ થવા સાઈડ માં રાખી દો
  • ઠંડુ થયા પછી થોડું તેલ લગાવી તેને ચાકુ ની મદદ થી સીધું કાપી લો અને બીજી પ્લેટ ની અંદર કાઢી લો.

  • હવે વઘાર માટે એક વાઘરીયા ની અંદર તેલ ગરમ કરો અને તેમાં તેલ અને તલ નાખો અને ૧૦ સેકંડ પકવ્યા પછી તે તડકા ને ઢોકળી પર રેડી દો અને પીરસો

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
50



Source link

Like it.? Share it: