હરસ હોય કે કબજિયાત દરેક સમસ્યા નો ઉકેલ છે અંજીર, જુવો અંજીર કયા કયા રોગોમાં માટે છે રામબાણ


હરસ હોય કે કબજિયાત દરેક સમસ્યા નો ઉકેલ છે અંજીર, જુવો અંજીર કયા કયા રોગોમાં માટે છે રામબાણ

આજકાલ ની આ ભાગદોડ વારા જીવન ની અંદર કોઈ પાસે એટલો સમય નથી કે તે પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખી શકે.જો આપને આપણા સ્વાસ્થ્ય નું ધય્ન નહિ રાખીએ તો આપને હાથ, પગ અને શરીર ની બીજી સમસ્યાઓ માં દુખાવા થઇ શકે છે. આ દરેક દર્દ ને દુર કરવા તમે અંજીર ખાઈ શકો છો.

એન્ટિઓક્સિડેન્ટ થી ભરપુર અંજીર ની અંદર પાણી 80%, કેલ્સિયમ ૦.૦૬%, કાર્બોહાઈડ્રેટ ૬૩%,ફાઈબર 2.૩%, પ્રોટીન ૩.5%, ક્ષાર ૦.7% , સોડીયમ, પોટેસીયમ,સલ્ફર અને ક્લોરીન ખુબજ માત્રામાં હોય છે. જે દરેક દર્દ ને દુર કરે છે.આ સિવાય અંજીર ખાવાના ઘણાબધા ફાયદા છે આજે અંતે તે તમને જણાવીશું.

 હરસ માં છે ફાયેદાકારક

હરસ થયું હોય તેવા વ્યક્તિ જો અંજીર નું સેવન ખુબજ ફાયદાકારક હોય છે. રાત્રે ૩-4 અંજીર ને પલાળી ને રાખી દયો. સવારે ઉઠીને એને પીસી ને ખાલી પેટે ખાઈ જાઓ, થોડા દિવસ સુધી આવું કરવાથી હરસ ની સમસ્યામાં આરામ થશે.

અસ્થમા થી મળશે છુટકારો

અસ્થમાના દર્દીઓ એ સુકેલ અંજીર ખાવા જોઈએ. સુકેલા અંજીર ખાવા થી કફ બહાર નીકળે છે અને અસ્થમા થી છુટકારો મળે છે.રોજ ૩-4 અંજીર દૂધ સાથે લેવાથી કફ દુર થવા સાથે એનર્જી પણ મળે છે.

હાડકા ને મજબુત કરે છે.

અંજીર ની અંદર કેલ્સિયમ ખુબજ પ્રમાણમાં હોય છે. જે વક્તિઓ ને હાથ પગ માં દુખાવા ની સમસ્યા રેતી હોય તેઓ એ રોજ ૩ થી 4 અંજીર નું સેવન કરવું જોઈએ.સળંગ અંજીર ખાવા થી ફાયદો જોવા મળશે.

લોહી ને લગતી સમસ્યા થશે દુર

અંજીર ની અંદર આયર્ન ખુબજ પ્રમાણમાં હોય છે જે વ્યક્તિ ના શરીર માં આયર્ન અને લોહી ની અછત હોય તેઓએ એ રોજ ૩ અંજીર ખાવા જોઈએ.અંજીર ખાવા થી શરીર ની અંદર લોહી ની ઉણપ પણ નથી રહેતી

કબજિયાત

અકબ્જીયત દુર કરવા માટે અંજીર ખાવું જોઈએ. તમે ઈચ્છો તો અંજીર ને મધ સાથે મિલાવી ને પણ ખાઈ શકો છો.આવું કરવાથી તમને ઘણો આરામ થશે.

ડાયાબીટીસ

અંજીર એ એક મીઠું ફળ છે. પરંતુ તે ખાવાથી ડાયાબીટીસ વધતી નથી. રોજ અંજીર સાથે મધ ખાઓ આવું કરવાથી ડાયાબીટીસ મહદ અંશે કંટ્રોલ માં રહેશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22Source link

Like it.? Share it: