હંમેશ માટે કરો તમારા સફેદ વાળ ને કાળા અપનાવો 2 રૂપિયા નો આ ઉપાય


હંમેશ માટે કરો તમારા સફેદ વાળ ને કાળા અપનાવો 2 રૂપિયા નો આ ઉપાય

આજ કાલ નાના બાળકો થી લઇ દરેક ઉમરના વ્યક્તિ ને સફેદ વાળ ની સમસ્યા છે જેનું મુખ્ય કારણ ખરાબ ખાણીપીણી ની આદત છે અને તમારી ખોટી જીવનશૈલી છે.એટલેજ દરેક વ્યક્તિ એ રોજ કસરત કરવી જોઈએ અને સાથે સાથે પોષ્ટિક ભોજન પણ લેવું જોઈએ જેના કારણે તમારા વાળ કાળા થશે તેમજ તમારા શરીર માટે પણ સ્વસ્થ રહેશે.

જો તમારા વાળ નાની ઉમરે સફેદ થઇ ગયા છે તો તેનું મુખ્ય કારણ તમારા પેટ ની અંદર રહેલી ગરમી પણ હોઈ શકે છે. એ સમસ્યા નો એક સરસ ઉપાય અમે બતાવશું જેના ઉપયોગ થી આ સફેદ વાળ ફરી કાળા થઇ શકશે.

આ ઉપાય બનાવવા તમારે ૧૦ ગ્રામ કાળા મરી જોઇશે જે તમને બજાર ની અંદર 2 રૂપિયામાં આરામથી મળી જશે. કાળા મારી ની સાથે ૧૦ મીઠા લીમડા ના પાંદડા જોઇશે અને ૧૦૦ મિલી પાણી ની જરૂરત પડશે.

મીઠો લીમડો અને કાળા મરી ને સરખી રીતે પીસી ને ૧૦૦ મિલી પાણી ની અંદર ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ના થઇ જાય. જયારે તે પાણી ઠંડુ થઇ જાય એ પ્રવાહી સ્નાન કરવાના અડધા કલાક પહેલા લગાવી લો. આ ઉપાય એક અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવાથી તમારા વાળ ફ્રી કાળા થવા લાગશે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
118Source link

Like it.? Share it: