સ્નાન કર્યા બાદ તરત લગાવો આ ક્રીમ થઈ જશો એટલા ગોરા કે તમને પણ નહીં આવે વિશ્વાસ 


સ્નાન કર્યા બાદ તરત લગાવો આ ક્રીમ થઈ જશો એટલા ગોરા કે તમને પણ નહીં આવે વિશ્વાસ 

આજના સમયમાં લોકો પોતાના લુકને એકદમ ગોરો બનાવવા માગે છે અને તે બીજા બધા કરતાં સુંદર દેખાવા માગે છે અને આ માટે તે બજારમાં ઉપલબ્ધ એવી મોંઘી મોંઘી ક્રીમનો ઉપયોગ કરે છે પરંતુ આ મોંઘી ક્રીમ તેને થોડા સમય માટે ગોરો બનાવી દે છે પરંતુ લાંબા સમયના અંતરે તેના ચહેરાની ત્વચા એકદમ શુષ્ક અને કાળી પડતી જાય છે આથી લોકોએ  પોતાના ચહેરાને ગોરો બનાવવા માટે આવી મોંઘી ક્રીમનો ઉપયોગ કરવાની બદલે કરવો જોઈએ આ આયુર્વેદિક ઉપચાર

તમારા ચહેરાને ગોરો બનાવવા માટે તમારે સ્નાન કર્યા બાદ લગાવવું પડશે તમારા ચહેરા પર આ ફેસપેક આ ફેસપેક લગાવતા ની સાથે જ માત્ર એક અઠવાડિયાની અંદર જ તમારો ચહેરો બની જશે એકદમ ગોરો અને તમારો ચહેરો જોઇને તમને પણ વિશ્વાસ નહીં આવે તો ચાલો જાણીએ શું છે આ ગોરો ચહેરો બનાવવા માટે જરૂર પડતાં ફેસપેક ની રેસીપી

સ્નાન કર્યા બાદ તમારા ચહેરા પર લગાવવામાં આવતા આ ફેસ પેકને બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકી ની અંદર બે ચમચી નારીયલ તેલ લો ત્યારબાદ તેમાં એક ચમચી એલોવેરા જેલ ઉમેરો હવે તેને બરાબર હલાવીને મિક્સ કરી લો.ત્યારબાદ આની અંદર વિટામીન ઈ કેપસ્યૂલ તોડીને નાખી દો અને ઉપરથી એક ચમચી જેટલું લીંબુનો રસ ભેળવી દો ત્યારબાદ આ મિશ્રણને બરાબર હલાવીને એકદમ બારીક પેસ્ટ બનાવી લો આ રીતે તૈયાર છે તમારો ફેસપેક

હવે દરરોજ સવારે સ્નાન કર્યા બાદ અંદાજે 10 થી 15 મિનિટ સુધી તમારે આ ફેસપેકને તમારા ચહેરા પર લગાવવાની જરૂર છે આ માટે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને સૌથી પહેલા પાંચ મિનિટ સુધી તેની હળવા હાથે માલિશ કરવી તમને થશે કે નારિયેળ તેલના કારણે તમારો ચહેરો એકદમ ચૂપ આ માટે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને સૌથી પહેલા પાંચ મિનિટ સુધી તેની હળવા હાથે માલિશ કરવી તમને થશે કે નારિયેળ તેલના કારણે તમારો ચહેરો એકદમ ચીકણો થઈ જશે પરંતુ આમ નહીં થાય તેની જગ્યાએ આ મિશ્રણ તમારા ચહેરાની અંદર ઉતરી જ થઈ જશે

અંદાજે પાંચ મિનિટ સુધી માલિશ કર્યા બાદ અને દસ મિનિટ સુધી આ ફેસપેકને લગાવ્યા બાદ તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો તમને માત્ર એક જ અઠવાડિયામાં આ પેક નું રીઝલ્ટ જોવા મળશે અને જો આનું વધારે રિઝલ્ટ જોતું હોય તો તમે તેને રાત્રે સૂતા સમયે લગાવી શકો છો આ માટે રાતે સુતા સમયે તમારા ચહેરા પર આ પેસ્ટને હળવા હાથે માલિશ કરીને લગાવી લો.ત્યાર બાદ આખી રાત સુધી તેને રહેવા દો અને સવારે ઊઠીને તમારા ચહેરાને સાદા પાણીથી સાફ કરી લો આમ કરવાથી માત્ર થોડા દિવસોની અંદર તમે પણ મેળવી શકશો એકદમ ફેરલુક

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
26



Source link

Like it.? Share it: