સ્ત્રી હોય કે પુરુષ આ 5 કામ કર્યા તો લક્ષ્મીજી છોડે છે સાથ અને દરિદ્રતા વધે છે.


સ્ત્રી હોય કે પુરુષ આ 5 કામ કર્યા તો લક્ષ્મીજી છોડે છે સાથ અને દરિદ્રતા વધે છે.

આપણા જીવન ની દૈનિક કેટલાક એવા કાર્યો જણાવામાં આવ્યા છે જે આપણા ભવિષ્ય પર ખરાબ અને સારી અસરો પાળે છે.

અશુભ કામ કરવાથી દુર્ભાગ્ય વધી શકે છે અને જીવન ની અંદર મુશ્કેલીઓ આવે છે.ગીતા પ્રેસ દ્વારા ગરુડ પુરાણ ના નીતીસાર માં એવા કામો જણાવ્યા છે જેના કારણે લક્ષ્મીજી જતા રહે છે. લક્ષ્મીજી ની કૃપા વગર વ્યક્તિએ દરિદ્રતા નો સામનો કરવો પડે છે. તો ચાલો જોઈએ એ કાર્યો.

પહેલુ કાર્ય

જે વ્યક્તિ પોતાના પગ સાફ નથી રાખતું , જે વ્યક્તિ ના દાત ખરાબ રહે છે તે વ્યક્તિ લક્ષ્મીજી ની કૃપા પ્રાપ્ત નથી કરતો. દરેક વ્યક્તિએ પોતાના પગ તેમજ દાત સાફ રાખવા જોઈએ.

 બીજું કાર્ય

જે વ્યક્તિ વાળ સાફ નથી રાખતા, જે વ્યક્તિ સાફ કપડા નથી પહેરતા તેમને લક્ષ્મીજી ત્યજી દે છે.

ત્રીજું કાર્ય

જે વ્યક્તિ સવારે અને સાંજે કોઈ પણ કારણ વગર સુવે છે તેને લક્ષ્મીજી ની કૃપા નથી થતી.સવારે સુર્ય ઉદય પછી ઉઠવું પણ એક ખરાબ આદત છે. આ ત્રણ સમસ્યા થી બચવું જોઈએ.

ચોથું કાર્ય

ક્યારે પણ થાળીમાં પીરસેલ ભોજન ના અવગુણ કાઢવા નહિ અન્ન નું અપમાન કરવાથી અન્નપુર્ણા માતા ગુસ્સે થાય છે અને સાથે  સાથે લક્ષ્મીજી આવા વ્યક્તિ નો સાથ પણ છોડી દે છે.

પાંચમુ કાર્ય

જે વ્યક્તિ ભૂખ કરતા વધુ ભોજન કરે છે થાળી માં ભોજન છોડી ડે છે, ખરાબ વચનો બોલે છે, બુજુર્ગો નું અપમાન કરે છે તેમને લક્ષ્મીજી ની કૃપા પ્રાપ્ત થતી નથી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
67Source link

Like it.? Share it: