સોનાક્ષી એ કહ્યું તેનું ફિટનેસ સિક્રેટ, કેવી રીતે તેને ઓછો કર્યો ૩૦ કિલો વજન


સોનાક્ષી એ કહ્યું તેનું ફિટનેસ સિક્રેટ, કેવી રીતે તેને ઓછો કર્યો ૩૦ કિલો વજન

બોલીવુડ ની દબંગ એક્ટ્રેસ સોનાક્ષી અત્યારે તેની નવી ફિલ્મ હેપ્પી ફિર ભાગ જાએગી ના પ્રમોશન માં વ્યસ્ત છે.આ ફિલ્મ ના પ્રમોશન દરમિયાન જયારે રિપોટર એ સોનાક્ષી ને તેની ફિટનેસ પાછળ નો રાઝ પૂછ્યું ત્યારે તેને કહ્યું કે તેણીએ છેલ્લા 6 મહિના થી તેનું રૂટીન ચેન્જ કર્યું છે.પરફેક્ટ બોડી માટે તે ખુબ મહેનત કરી રહી છે.

તમને જણાવી દઈએ કે એક એવો સમય હતો જયારે સોનાક્ષી નો વજન ૯૦ કિલો થી પણ વધુ હતો.પરંતુ દબંગ ફિલ્મ મળતા તેને પોતાનું ૩૦ કિલો વજન ઓછુ કર્યું હતું. પોતાને ફીટ રાખવા ઘણા સમય થી મહેનત કરી રહી છે.

ફીટ રહેવા સોનાક્ષી કરે છે આ કામ

૧) પિલાટે અને કાર્ડિયો એક્સરસાઇઝ

કાર્ડિયો કરવાથી આપનું હૃદય સ્વસ્થ રહે છે,તેમજ આમાં વધુ કેલેરી પણ બર્ન થાય છે. રોજ દિવસમાં ઓછામાં ઓછુ ૪૫ મિનીટ સુધી આવી એકસરસાઈઝ કરવાથી મોટાપો ઓછો થાય છે વજન ઓછુ કરવા તેમજ પરફેક્ટ ફિગર મેળવવા સોનાક્ષી પીલાટે અને કાર્ડિયો એકસરસાઈઝ કરે છે.

2) રોજ કરે છે એકસરસાઈઝ

સોનાક્ષી કહે છે કે સામાન્ય રીતે દરેક વ્યક્તિ ને એવું લાગે છે કે વર્કઆઉટ કરવાથીકરવાથી કેલેરી બર્ન થાય છે આરોગેલું બધું બેલેન્સ થઇ જાય છે. પરંતુ એવું નથી. જ્યાં સુધી તમે ડીસીપ્લીન થી વર્કઆઉટ નહિ કરો ત્યાં સુધી કાંઈજ બરાબર થશે નહિ.

૩) સિમ્પલ ડાયટ ફોલો કરે છે.

સોનાક્ષી સિમ્પલ ડાયટ ફોલો કરે છે. નાસ્તામાં ઓટ્સ,અને તરેલ ઈંડા લે છે, બપોર  ના ભોજનમાં ડાળ,ગ્રેવી વારુ શાક, ફીશ અને ચીકન લે છે. અને રાત્રે ભોજનમાં બેસિક ડાયટ લે છે. બહાર નું ભોજન ક્યારેક કરે છે

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
51

Source link

Like it.? Share it: