સુતા પહેલા વાંચો રામાયણ ની આ ચોપાઈ, થશે બધી મનોકામના પૂરી


સુતા પહેલા વાંચો રામાયણ ની આ ચોપાઈ, થશે બધી મનોકામના પૂરી

તમને જણાવી દઈએ કે રામાયણ ની અંદર દરેક સમસ્યા નો ઉકેલ હોય છે. પરંતુ તમને તે સમાજ હોવું ખુબજ જરૂરી છે.જો તમને રામાયણ ની ચોપાઈ અને તેને લગતી માહિતી ની ખબર હશે તો તમે તમારા જીવનની ઘણીબધી સમસ્યાઓ નો ઉકેલ શોધી શકશો.

તો આજે અમે એક એવી ચોપાઈ વિશે જણાવીશું કે જો તમે રોજ રાત્રે સુતા પહેલા વાંચશો તો તમને ક્યારેય કોઈ પણ સમસ્યા થી લડવું નહિ પડે તમજ તે વાંચી તમને દરેક સમસ્યા નો ઉકેલ મળશે.

જુવો આ ચોપાઈ જેની અંદર દરેક સમસ્યા નો ઉકેલ

जो प्रभु दीनदयाला कहावा। आरति हरन बेद जस गाबा।। 
जपहिं नामु जन आरत भारी। मिटहिं कुसंकट होहिं सुखारी।। 
दीनदयाल बिरद संभारी। हरहु नाथ मम संकट भारी

આ ચોપાઈ રાત્રે સુતા પહેલા વાચવી જોઈએ. આ વાંચવાથી મોટામાં મોટા સંકટ દુર થશે અને તમને દરેક કઠીન સમસ્યા સામે લડવાની ક્ષમતા પ્રાપ્ત થશે. આ ચોપાઈ વાંચી ને રોજ રામ ભગવાનની એક માળા જરૂર થી કરવી જોઈએ.

આ ચોપાઈ સાથે વસ્તુ નું ધ્યાન રાખવું.જયારે તમે આ ચોપાઈ નું વાંચન કરી રહ્યા હોવ ત્યારે તમે સાફ જગ્યાએ બેઠા હોવ. એવું માનવામાં આવે છે જો તમે બહુ ઓછા સમય ની અંદર ઘણુબધું પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવો છો તો ધર્મ પર વિશ્વાસ રાખવો જરૂરી છે. કારણકે તેજ એક માર્ગ છે જેમાં તમને હમેશા સકારાત્મક ઉર્જા મળતી રહેશે. અને તમે સારા વિચારો સાથે જીવન ની અંદર આગળ વધવાનો લક્ષ્ય રાખી શકશો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
69Source link

Like it.? Share it: