સુંદર દેખાવવા દિશા પટની આટલી બધી પીડા સહન કરે છે, જુવોસુંદર દેખાવવા દિશા પટની આટલી બધી પીડા સહન કરે છે, જુવો

મિત્રો આજ અમે ફફરી એક વાર બોલીવુડ ની દુનિયા ના સમાચાર લાવ્યા છીએ, આજ અમે બોલીવુડ ની અભિનેત્રીઓ દ્વારા સુંદર દેખાવ માટે જે પીડા તમેજ અલગ અલગ  પ્રયોગો કરવામાં આવે છે. તે તમને જણાવશું.

દિશા પટની એ પહેલાથીજ ખુબજ સુંદર અભિનેત્રી છે. આજે અમે તેમની આ સુંદરતા પાછળ ના કેટલાક રહસ્યો છે જે અમે આજ તમને જણાવીશું.દિશા પટની એ તેના ફિલ્મી કેરિયર ની સરુઆત ફિલ્મ ધોની થી કરી હતી અને ત્યાર થીજ લોકો તમની સુંદરતા અને ખુબજ સુંદર અભિનય પાછળ લાખો ચાહકો બન્યા હતા.

દિશા પટની ની કેટલાક ફોટા ઈન્ટરનેટ પર ખુબજ વાયરલ થયા છે જેમાં તમે જોઈ શકશો કે તેની પીઠ પર કૈક બરી ગયા ના નિશાન હશે.

આજકાલ દિશા પટની સુંદર દેખાવા માટે કપીંગ થેરાપી નો ઉપયોગ કરી રહી છે. આ થેરાપી ની મદદ થી આપણા શરીર ની અંદર રહેલ ગંદકી બહાર આવે છે. ત્વચા ની સુંદરતામાં વધારો થાય છે જેથી ફેસ પણ ખુબજ ગોરો અને ચમકદાર બંને છે. પરંતુ આ થેરાપીમાં ખુબજ પીડા સહન કરવી પડે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
26Source link

Like it.? Share it: