સાવરણી ના આ સરળ ઉપાય કરો અને જીવનમાં સુખ અને સમૃદ્ધી આવશે.


સાવરણી ના આ સરળ ઉપાય કરો અને જીવનમાં સુખ અને સમૃદ્ધી આવશે.

દરેક વ્યક્તિ જીવનમાં સુખી અને સમૃદ્ધ થવા ઈચ્છે છે. પરંતુ દરેક વ્યક્તિ ને તે જલ્દી થી મળતું નથી.જો તમે સાવરણી ને લગતી થોડીક બાબતો નું ધ્યાન રાખસો તો તમારા ઘર ની સમસ્યાઓ , વાદ-વિવાદ તેમજ તમારા ઘર ની અંદર લક્ષ્મીજી ની પધરામણી પણ થશે.

સાવરણી ના નિયમિત ઉપયોગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો વિષે જણાવીશું.

જો કોઈ ઘર નો વડીલ ઘરની બહાર કોઈ કાર્ય માટે જાય છો તો તમના ગયા પછી તરતજ ઘર ની અંદર જાળું કાઢવો નહી. કારણકે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બનતું કાર્ય બગડી જાય છે.

સુર્યાસ્ત થયા પછી કોઈ દિવસ જાળું કાઢવો નહિ, જો તમે સંધ્યા પછી જાળું કાઢો છો તો લક્ષ્મીજી નારાજ થઇ જાય છે. તમજ એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ કીમતી વસ્તુ પડી ગઈ હોય તો તે જાળું લગાવાથી તમને તે વસ્તુ દેખાશે નહિ અને તે તમે કચરા સાથે ઘર ની બહાર ફેકી દેશો.

જાળું કાઢ્યા પછી હમેશા સાવરણી ને સાફ કરી ને રાખવી જોઈએ અને સાવરણી ને કોઈ દિવસ ઉભો રાખવી નહિ.

સાવરણી ને લગતા આ ઉપાયો તમારું જીવન સરળ બનાવશે.

જો તમે જીવનમાં સુખ સમૃધી ઈચ્છો છો તો માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા કોઈ પણ મંદિર ની અંદર ભહ્મ મુહરત ની અંદર ત્રણ સાવરણી નું ગુપ્ત દાન કરો. અને ગુપ્ત દાન કરતી વખતે નીચે જણાવેલી બાબતો નું ધ્યાન રાખવું

જયારે તમે કોઈ મંદિર ની અંદર સાવરણી નું દાન કરો તે પહેલા શુભ મુહરત જોઈ લેવું, અને એ દિવસે કોઈ તહેવાર હોય તો તેનું મહત્વ બહુ વધી જાય છે. અને સાવરણી જે દિવસે દાન કરવું હોય એના આગલા દિવસે ખરીદવી.

જો તમે કોઈ નવા ઘર ની અંદર પ્રવેશ કરો છો તો ઘર ની અંદર જવા સાથે સાવરણી સાથે લઇ પ્રવેશ કરવો તે શુભ માનવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
142Source link

Like it.? Share it: