સાત એવી તસવીરો કે જે બે વાર જોતા પણ નહીં સમજાયસાત એવી તસવીરો કે જે બે વાર જોતા પણ નહીં સમજાય

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી તસવીરો કે જે જોઈને એક વખત જોતામાં તો તમને તસવીરોમાં શું બતાવવામાં આવ્યું છે, તે સમજાશે નહીં, અને જો તેમણે તેને બે વખત ધ્યાનથી જોશો તો તમને કદાચ સમજાવી હોય તો સમજાશે. અને જો તમને એક વખતમાં સમજાઈ જાય તો તમારી સમજદારી ને સાત તોપોની સલામી.

કુતરાઓ ક્યારથી દૂરબીન પહેરવા લાગ્યા.

આ મહાશય તરફ નહીં પરંતુ તે બારી તરફ જુઓ બધી જ બારીઓમાં અલગ અલગ ચિત્ર દેખાય છે.

ત્યાંથી આ તસવીરને જુઓ આ તસવીર ની અંદર તમને બે લોકો એક સાથે નજરે પડશે.

આ કુતરો છે કે માણસ કોઈ સમજી શકશે.

આ ચિત્રને જોઈને તમને એવું લાગશે કે ટ્રકની સાથે તેની વસ્તુ પણ ઢોળાઈ ગઈ છે પરંતુ હકીકતમાં એવું નથી.

આ તસવીરને જોઈને તમારો મગજ પણ ચક્કર ખાઈ જશે કેમ કે તમે એક વખત માં સમજી જ નહીં શકો કે ખરેખર આ તસવીરમાં છે શું.

આ ચિત્રને જોતાં જ તમને સમજાશે જ નહીં કે ખરેખરમાં આ થઇ શું રહ્યું છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
20Source link

Like it.? Share it: