સવારે જાગીને નાભી પર લગાવો આ વસ્તુ, કરોડપતિ બનતા કોઈ નહિ રોકી શકે.


સવારે જાગીને નાભી પર લગાવો આ વસ્તુ, કરોડપતિ બનતા કોઈ નહિ રોકી શકે.

આ વસ્તુ વિષે બધા જાણતા જ હશે જેનો પૂજામાં ઉપયોગ થાય છે, અને દેવી-દેવતાઓ ને પ્રસન્ન કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ વસ્તુ નું નામ છે અત્તર. અત્તર દરેક વ્યક્તિ ને પસંદ હોય જ છે અને બધા પાસે જુદી-જુદી ફ્લેવર ના અત્તર પણ હોય જ છે.

ઘણા લોકો પોતાના શરીર માં ખુશ્બુ ની મહેક લાવવા માટે પોતાને ગમતા અલગ અલગ અત્તર નો ઉપયોગ કરતા હોય છે. આજ અમે અત્તર વિષે એક ખાસ વાત જણાવીશું એ માટે તમારે એ વાત નું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે અત્તર હંમેશા ખુદના પૈસા નું ખરીદેલું હોવું જોઈએ. અને તે અત્તર પોતાની નાભી પર લગાવવું. ગમે ત્યારે બહાર જાતી વખતે અથવા તો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા જઈ રહ્યા હોય ત્યારે હંમેશા નાભી પર અત્તર લગાવી ને નીકળવું.

જો કોઈકે તમને અત્તર ગીફ્ટ માં આપ્યું હોય અથવા તમે કોઈ મિત્ર પાસેથી માંગીને લીધું હોય, તો તમારે એ અત્તર નો ઉપયોગ ક્યારેય ના કરવો. પોતાના પૈસાનું નાનું એવું અત્તર ખરીદી લેવું. અને તેને લગાવવા ની રીત અમે તમને જણાવી દઈએ, સૌ પ્રથમ સવારે ઉઠીને નાહ્યા બાદ નાભી પર અત્તર લગાવવું.

લક્ષ્મીજી ને અત્તર ની સુગંધ ખુબજ પ્રિય છે, તમે જાણતા જ હશો કે લક્ષ્મી પૂજન માં અત્તર નો સમાવેશ કરવામાં આવે છે. લક્ષ્મી પૂજન માં અત્તર નો સમાવેશ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થઇ જાય છે અને તે આપણા જીવન માં ક્યારેય પૈસા ની ખોટ નથી આવવા દેતા. તે ઉપરાંત પૂજામાં રાખેલું અત્તર પોતાના શરીર પર લગાવવા થી તમામ પ્રકારની પૈસાને લગતી સમસ્યા ઓ થી છુટકારો મળે છે. પૈસાને સબંધિત સમસ્યા ઓ દુર કરવા ઇચ્છતા હોય તો ગુલાબ ના અત્તર નો ઉપયોગ કરવો જોઈએ.

જો ઘરમાં રોજ બરોજ ના કંકાસ, મન-મોટાવ, દરરોજ ના ઝગડા, વગેરે જેવી સમસ્યાથી પરેશાન છો તો મોગરા કે ચંદન ના અત્તર નો ઉપયોગ કરવો. અને અત્તર લગાવતા પહેલા ભગવાન ને પ્રાર્થના કરવી કે તે તમારી સમસ્યાઓ દુર કરે. આમ કરવાથી જરૂરથી દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મળી શકે છે.


Post Views:
28Source link

Like it.? Share it: