સતત ચાર વર્ષથી સંબંધ બનાવતું હતું આ કપલ, છતાં પણ છોકરી હતી વર્જિન, આ છે તેની પાછળનું કારણ



સતત ચાર વર્ષથી સંબંધ બનાવતું હતું આ કપલ, છતાં પણ છોકરી હતી વર્જિન, આ છે તેની પાછળનું કારણ

ભારતના પાડોશી દેશ ચીન ની અંદર એક બહેતરીન પરંતુ હેરાન કરી દે તો મામલો સામે આવ્યો હતો. આ દેશની અંદર એક પરણિત કપલ છેલ્લા ચાર વર્ષથી સંતાન પ્રાપ્તિ માટે દરરોજ સંબંધ બનાવી રહ્યા હતા. આમ છતાં પણ તે મહિલા પ્રેગ્નેટ થઈ શકતી ન હતી અને સંતાન પ્રાપ્તિના સુખથી હજી સુધી વંચિત આ કપલ ખૂબ જ પરેશાન હતું.

આથી કંટાળીને આ બંને વ્યક્તિઓ ડોક્ટર પાસે ગયા અને જ્યારે ડોક્ટરે તેને ચેકઅપ કર્યું. ત્યારે જે વસ્તુ સામે આવી તે બધાને હેરાન કરી દેનારી હતી. મળતી ખબરો અનુસાર એ છોકરાની ઉંમર ૨૬ વર્ષ અને પત્નીની ઉંમર 24 વર્ષની હતી. જ્યારે આ બનેલું ચેક-અપ કર્યું ત્યારબાદ ડૉક્ટરને જાણવા મળ્યું કે ચાર વર્ષ સુધી સતત સંબંધ બનાવવા છતાં પણ તે મહિલા હજી સુધી વર્જિન હતી, અને આ વાત જાણીને ડોક્ટરના પણ હોશ ઉડી ગયા, અને તેટલું જ મોટો ઝટકો તે બંને પરિણીત યુગલને પણ લાગ્યો.

એક સમાચાર અનુસાર આ કપલ દરોજ શારીરીક સંબંધ બનાવતા હતા અને જ્યારે ડૉક્ટરે તેને આ સંબંધો અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તે બંનેએ જવાબ આપ્યો કે જ્યારે તે શારીરિક સંબંધ બનાવતા હતા ત્યારે તેને ખૂબ જ દર્દ થતું હતું. પરંતુ પ્રેગનેન્ટ થવાની આશાથી તે કપલ આ દુઃખને સહન કરી લેતા હતા. શરૂઆતમાં ડોક્ટરોને એવું લાગ્યું કે આ મહિલાને કોઈ પણ સ્ત્રીને લગતી સમસ્યા હશે. પરંતુ જ્યારે તેની તપાસ કરી ત્યારબાદ તેને જાણવા મળ્યું કે તે મહિલા હજી સુધી વર્જિન હતી.

ત્યારબાદ આગળ તપાસ કરતા ડોક્ટરને જાણવા મળ્યું કે આ બંને પતિ પત્ની ખોટી રીતે શારીરિક સંબંધ બાંધતા હતા અને આથી જ તે હજી સુધી સંતાન પ્રાપ્તિ થી વંચિત હતા. દરરોજ પતિ પત્નીની ખોટી જગ્યાએ શારીરિક સંબંધ બાંધતો હતો અને આથી જ મહિલા ગર્ભવતી થઈ શકતી ન હતી. એટલું જ નહીં પરંતુ છેલ્લાં ચાર વર્ષથી શારીરિક સંબંધ બાંધવા છતાં પણ તે મહિલા હજી સુધી વર્જિન હતી.

ત્યારબાદ ડોક્ટરોએ તેને પ્રેગનેન્ટ થવા માટે અને પુત્ર પ્રાપ્તિ માટે સાચી સલાહ આપી અને યોગ્ય જગ્યાએ શારીરિક સંબંધ બાંધવાનુ સૂચવ્યું, અને ત્યારબાદ પતિ અને પત્ની પણ હેરાન રહી ગયા કે ચાર વર્ષથી જે સંતાન પ્રાપ્તિ માટે તેઓ શારીરિક સંબંધ બાંધી રહ્યા હતા તે ખોટે પ્રકારે હતો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
8



Source link

Like it.? Share it: