શ્રાધ્ધના ભોજનમાં આ વસ્તુનો ભૂલેચૂકે પણ ન કરવો ઉપયોગ.


શ્રાધ્ધના ભોજનમાં આ વસ્તુનો ભૂલેચૂકે પણ ન કરવો ઉપયોગ.

પિતૃપક્ષ ચાલુ થઇ ગયું છે જે ૮ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. શ્રાદ્ધ દરમિયાન હિંદુ માન્યતા મુજબ વર્ષમાં એક વાર પિતૃને યાદ કરવા અને એને ભરપેટ ભોજન કરાવવું અને એની આત્માઓ ને ખુશ કરવા પડે છે. આજના આર્ટીકલમાં તમને શ્રાધ્ધના દિવસે કેવું ભોજન હોવું જોઈએ એ વિશે જણાવીશું.

શ્રાદ્ધની પૂજામાં ઘણી વસ્તુ અનિવાર્ય માનવામાં આવે છે. જેના લીધે પિતૃની આત્માને શાંતિ મળે છે.

  • શ્રાદ્ધના દિવસે ભોજનમાં ખીર અને પૂરીને અનિવાર્ય માનવામાં આવે છે.
  • શ્રાદ્ધના ભોજનમાં જવ, વટાણા અને રાઈ નો ઉપયોગ શ્રેષ્ઠ છે.
  • શ્રાદ્ધનું ભોજન પિતૃને પસંદ હોવું જોઈએ.
  • શ્રાદ્ધમાં ગંગાજળ, દૂધ, મધ, ઘાસ અને તલનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે.
  • શ્રાદ્ધમાં તલનો ઉપયોગ વધારે કરવાથી એનું ફળ શુભ માનવામાં આવે છે.
  • શ્રાધ્ધના ભોજનમાં તલ હોવાથી ભૂત-પ્રેતથી શ્રાદ્ધની રક્ષા થાય છે.

આ વસ્તુનું શ્રાદ્ધના ભોજનમાં ભૂલેચૂકે પણ ન કરવો ઉપયોગ

શ્રાદ્ધના ભોજનમાં ચણા, મસુર, અડદ, કળથી, મૂળો, કાળી જીરી, કાકડી, કાળા અડદ, કાળું મીઠું, દુધી, ડુંગળી, લસણ, મોટી રાઈ, કાળી રાઈના પાંદડા, વાસી અથવા ખરાબ ખોરાક, ફળ અને માવાનો ઉપયોગ ના કરવો જોઈએ.

 


Post Views:
8Source link

Like it.? Share it: