શ્રાદ્ધ પક્ષમાં કઈ વસ્તુ કરવાના કારણે મળે છે વિશેષ લાભ, આ વસ્તુ ક્યારેય ન કરવી જોઈએ.



શ્રાદ્ધ પક્ષમાં કઈ વસ્તુ કરવાના કારણે મળે છે વિશેષ લાભ, આ વસ્તુ ક્યારેય ન કરવી જોઈએ.

શાસ્ત્ર અનુસાર ભાદરવા માસના કૃષ્ણ પક્ષની અંદર શ્રાદ્ધ મનાવવામાં આવે છે. આ પંદર દિવસ દરમિયાન લોકો પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે વિવિધ પ્રકારના તર્પણ ના કાર્યો કરતા હોય છે. એવી માન્યતા છે કે આ પંદર દિવસ દરમિયાન આપણા પિતૃઓ સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોક ઉપર આવે છે, અને આથી જ આ પંદર દિવસ દરમિયાન કોઈ પણ સારા કાર્યો થતાં નથી અને આ પંદર દિવસ દરમિયાન લોકો પોતાના પિતૃઓને સન્માન આપે છે.

 

શ્રાદ્ધ માં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ

  • પિતૃપક્ષની અંદર કોઇપણ માંગલિક અથવા તો શુભકાર્ય ન કરવું જોઈએ.

 

  • પિતૃ પક્ષની અંદર કોઈપણ મંદિરમાં પ્રાણપતિષ્ઠા, વ્રત, ઉત્સવ અથવા તો ગ્રહ પ્રવેશ જેવા કાર્ય થઈ શકતા નથી.

  • શ્રાદ્ધ પક્ષની અંદર ગીતાજી શ્રીમદ ભાગવત પુરાણ, પિતૃ સહિતા વગેરે જેવા ના પાઠ ન કરવા જોઈએ.

  • પિતૃ પક્ષની અંદર ત્રણ વસ્તુ ક્યારેય ન કરવી જોઇએ જેમાં ક્રોધ, જલ્દી બાજી અને મનની શુદ્ધિ.

 

  • હિન્દુ શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે હમેશા શ્રાદ્ધની વિધિ અને એકાંતમાં કરવી જોઈએ. અન્ય લોકોને ભોજન જમાવી તેનાથી મિત્રતા સામાજિકતા અને વ્યાપારિક સંબંધો વિકસાવવા જોઈએ.

  • હંમેશાને માટે શ્રાધ નું કર્મ આપણા ઘરમાં જ કરવું જોઈએ બીજાના ઘરમાં શ્રાદ્ધ કર્મ નિષેધ ગણવામાં આવ્યું છે.

  • શ્રાધ ના દિવસે ઘરમાં દહીં બોલો અને સાથે સાથે વાળ પણ ન કપાવાં જોઇએ.

  • શ્રાધ ના દિવસે રીંગણા ગાજર મૈસુર અડદ લસણ ડુંગળી સિંધાળુ ગોળ દુધી સંચાર જાંબુ સોપારી અળસી તથા ચણા જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
60



Source link

Like it.? Share it: