શું તમે બટેકા ભોજનમાં લેવાના ફાયદા જાણો છો? એમજ તેને શાકભાજી નો રાજા નથી કહેતા


શું તમે બટેકા ભોજનમાં લેવાના ફાયદા જાણો છો? એમજ તેને શાકભાજી નો રાજા નથી કહેતા

બટેકુ એ તો સામાન્ય રીતે દરેક વ્યક્તિ ની ખુબજ પ્રિય હોય છે તેના ઉપયોગ થી દરેક વાનગી દરેક ને પ્રિય હોય છે અને તેના ઉપયોગ વગરદરેક શાક પણ અધૂરું હોય છે. તો આજે અમે તમને આ બટેકા ખાવા ના ફાયદા જણાવીશું

 • સૌ પ્રથમ અમે જણાવશું કે બટેકા ની અંદર કાર્બોહાઈડ્રેટ ખુબજ પ્રમાણમાં હોય છે. જો તમે ખુબજ દુબળા પાતળા છો તો તમને બટાકું ખાવું  જોઈએ.

 • બટાકાની અંદર મેગ્નેસિયમ હોય છે જે આપણા લોહી નું પરિભ્રમણ ને સામાન્ય રાખે છે એટેલેજ બટાકું ખાવું જોઈએ.
 • બટાકાની અંદર કાર્બોહાઈડ્રેટ હોય છે જે આપણા ભોજન ને પચવામાં મદદરૂપ રહે છે. અને આપણી પાચનક્રિયા સુધરે છે.
 • બટાકા ની અંદર રહેલ વિટામીન, કેલ્સિયમ અને મેગ્નેસિયમ સંધિવા ના દર્દીઓ માટે ફાયદાકારક રહે છે.

 • બટાકા ની અંદર રહેલ વિટામીન સી, પોટેસીયમ, વિટામીન બી6 અને અન્ય ખનીજ તત્વો આપણા આતરડા અને પાચનતંત્ર માં મદદરૂપ થાય છે.
 • જો તમે મોઢા ના છાલા ની સમસ્યા છે તો તે તમને ખુબજ ફાયદાકારક સાબિત થશે માટે બટાકું આહારમાં લેવું જોઈએ.
 • બટાકું ભોજનમાં લેવાથી આપણા મગજ નો સારો વિકાસ થાય છે ક્મકે તેમાં રહેલ હોર્મોન, એમીનો એસીડ અને ફૈઇતિ એસીડ જેવા ઓમેગા૩ ઉપર નિર્ભર હોય છે. અને આ બધા પોશાક્તાત્વો બટાકા અંદર હોય છે.

 • વિટામીન , મિનરલ અને અન્ય પોષક તત્વો સિવાય બટાકા ની અંદર કેરોટેનૉડ્સ નામનું તત્વ હોય છે જે આપણા હૃદય અને આંતરિક અંગો માટે ફાયદાકારક છે.

 • બટાકું એ ભોજનમાં ખુબજ હલકું અને પચવામાં ખુબજ સરળ છે  તેથી તેનું સેવન કરવાથી ઝાડા માં વપરાયેલી ઉર્જા પાછી પ્રાપ્ત થાય છે
 • આપણી ડાયટ માં થોડા પ્રમાણમાં ફાયબર જરૂર હોવું જોઈએ તો તે બટાકા ની અંદર ભરપુર પ્રમાણમાં હોય છે.
 • બફેલ બટાકા પર મીઠું ભભરાવી ને ખાવા થી આપણે વજન પણ ઓછુ કરી શકીએ છીએ.

 • જો તમને પથરી ની સમસ્યા હોય તો બટાકું તેમાં ફાયદાકારક સાબિત થશે.
 • બટાકા ની અંદર રહેલ વિટામીન અને પ્રોટીન આપણા શરીર ની અંદર નવા સેલ બનાવે છે.
 • જો તમે વધુ ટેન્સન માં છો તો બટાકું ખાવું જોઈએ કારણકે બટાકા થી તણાવ દુર થાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
93Source link

Like it.? Share it: