શું તમે પણ ન્યુઝપેપર પર નાસ્તો કરો છો? થઈ શકે છે તમને આ સમસ્યાઓ


શું તમે પણ ન્યુઝપેપર પર નાસ્તો કરો છો? થઈ શકે છે તમને આ સમસ્યાઓ

જો તમે ન્યુઝપેપર પર નાસ્તો કરતા હોવ તો ચેતી જજો કારણકે તેનાથી તમારી તબિયત નેખુબજ અસર કરે છે. તની સાહી ની અંદર રહેલ કેમિકલ્સ ખુબજ ગંભીર નુકસાન પહોચાડે છે. જુવો કઈ રીતે.

ખુબજ નુકશાન કારક છે ન્યુઝ પેપર ની સાહી

ન્યૂઝપેપરમાં માં વપરાતી સાહી ની અંદર ખુબજ ખતરનાખ કેમિકલ્સ હોય છે. તેમાં ડાય ઇઝબુટિલ ફાસલેટ, ડિયાન ઇસોબ્યુટીલેટ જેવા કેમિકલ્સ વાપરવામાં આવે છે. જે કેન્સર જેવી ગંભીર બીમારીઓ ને નોતરું આપે છે અને તે નાના બાળકો ના બૌધિક વિકાસ પણ ધીમો કરે છે.

ખુબજ ગરમ વસ્તુ જમવાથી બચો

સામાન્ય રીતે દરેક વ્યક્તિ ન્યૂઝપેપરમાં ગરમ નાસ્તો કરે છે. ત્યારે ન્યૂઝપેપરમાં લાગેલી સાહી તમારા નાસ્તા સાથે ચોટી જાય છે અને તમારા શરીર ને નુકશાન પહોચાડે છે. આ સંદર્ભે FSSAI દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નાસ્તા અથવા કોઈ પણ ખાદ્ય પદાર્થો માં ન્યૂઝપેપર નો ઉપયોગ કરવો જોઈએ નહિ.

આ બાબતો નું ધ્યાન રાખવું

દુકાન તેમજ ઘર ની અંદર પણ ઘણીવાર આપણે ન્યૂઝપેપર નો ઉપયોગ કરીએ છીએ તેની બદલે એલ્યુમિનિયમ ફોયેલ અથવા કોઈ પણ સફેદ કાગળ નો ઉપયોગ કરવો જે તમારા શરીર ને નુકશાન નહિ પહોચાડે.

તેલ વારી વસ્તુઓ ને ન્યુઝપેપર માં રાખવાથી બચો

તમે ઈચ્છો તો તમાં ડ્રાય ફ્રુટ્સ ખાઈ શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
6Source link

Like it.? Share it: