શું તમને ખબર છે તારક મહેતા ના પોપટલાલ ના લગ્ન થશે ટુક સમયમાં, જુવો કોણ બનશે તેમના પત્ની?


શું તમને ખબર છે તારક મહેતા ના પોપટલાલ ના લગ્ન થશે ટુક સમયમાં, જુવો કોણ બનશે તેમના પત્ની?

હાલ માં આખા ભારત ની અંદર ખુબજ પ્રચલિત ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચાસમા ખુબજ રસપ્રદ વણાંક આવવા નો છે આ સીરીયલ ના પ્રચલિત પાત્ર પોપટલાલ ના લગ્ન થવાના છે.તમને એ જણાવતા અચરજ થશે કે પોપટલાલ ના લગ્ન કોઈ સ્ત્રી સાથે નહિ પરંતુ એક ભૂત સાથે થશે.

પોપટલાલ ની મનોવૃત્તિ મુજબ તેમને ભૂતો થી ખુબજ બીક લાગે છે. અને તે દરમિયાન કોઈ કહે છે કે ભૂત હોય તે ફક્ત કુવારા પુરુષો પરજ હુમલો કરે છે અને આ જાણી પોપટલાલ ની રાતો ની નીંદર પણ ઉડી ગઈ હતી.

આવનાર એપિસોડ ની અંદર પોપટલાલ ના લગ્ન ખુબજ બળજબરી પૂર્વક ભૂત સાથે લગ્ન કરાવામાં આવે છે અને પોપટલાલ ને આ ભૂત લગ્ન નો પ્રસ્તાવ મુકે છે અને તે ભૂત પોપટલાલ સાથે બળજબરી પૂર્વક લગ્ન કરવાનો પ્રયાસ કરશે. અને આ મુસીબત માંથી બહાર નીકળવા તેના મિત્રો ની મદદ લે છે.

હવે એ રસપ્રદ રહેશે કે પોપટલાલ કેવી રીતે આ મુસીબત માંથી બહાર નીકળશે

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
17

Source link

Like it.? Share it: