શિવપુરાણ માં લખેલ આ કાર્ય કરો,જલ્દીજ ધનપ્રાપ્તિ થશે


શિવપુરાણ માં લખેલ આ કાર્ય કરો,જલ્દીજ ધનપ્રાપ્તિ થશે

શિવપુરાણ એ એવું શાસ્ત્ર છે જેમાં શિવ અને શ્રુષ્ટિ ના નિર્માણ ને લગતી રહસ્યમયી વાતો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણમાં એવા ઘણાબધા ઉપાયો કહેવામાં આવ્યા છે જે કરવા થી ઘન સબંધી સમસ્યાઓ દુર થાય છે અને વર્તમાન સુધરે છે. તેમજ તેના થી અક્ષય પુણ્ય ની પ્રાપ્તિ થાય છે અને પાપો નો નાશ થાય છે

જો તમે ઈચ્છો છો કે તમારા પર ભગવાન શિવ ની કૃપા થાય અને ધન સબંધી સમસ્યાઓ દુર થાય તો અમે જણાવીશું એક મહત્વપૂર્ણ ઉપાય. શિવપુરાણ માં કહેવામાં આવ્યું છે કે આ ઉપાય રાત્રે કરવાથી જ પુણ્ય ની પ્રાપ્તિ થાય છે

રોજ શિવલીંગ પાસે દીવો કરો

જુના જમાનામાં ઘણી બધી પરંપરા હતી. કહેવાતું કે મનુષ્ય એ આ પરંપરાઓ નું પાલન કરનાર વ્યક્તિ ને પુણ્ય ની પ્રાપ્તિ થાય છે.આ પરંપરા નું પાલન ના કરવા થી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. શુભ ફળ ની ઈચ્છા ધરાવતા વ્યક્તિઓ એ રોજ શિવલીંગ ની સામે દીવો કરવો જોઈએ.

દીવો કરવા પાછળ ની કથા.

કહેવાય છે કે પ્રાચીન કાળમાં ગુણનીધી નામનો એક વ્યક્તિ હતો તે ખુબજ ગરીબ હતો. ભોજન માટે રોજ રોજ ભટકવું પડતું હતું.એક દિવસ ભોજન ની શોધ માં તે ભગવાન શિવ ના મંદિર માં પહોચી ગયો. ઘણી રાત થઇ હોવાથી તે ત્યાજ રોકાવાનું નક્કી કરે છે.

રાત હોવાથી ત્યાં ઘોર અંધકાર હતો.અંદરકાર દુર કરવા તેણે પોતાના શર્ટ ફાળી તેનો દીવો ચાલુ કર્યો. આખી રાત ભગવાન શિવ સામે દીવો કરવાના લીધે તેના ફળ સ્વરૂપે તેને બીજા જન્મમાં દેવતાઓ ના ખજાનચી કુબેર દેવ નું તેને પદ મળ્યું

માટેજ કહેવાય છે કે સાંજ અથવા રાત્રે ભગવાન શિવ ના સામે દીવો કરવો જોઈએ. તેથી તમને ધન સંપતિ અને એશ્વર્ય ની પ્રાપ્તિ થશે.આ દીવો કોઈપણ શિવલીંગ સામે કરી શકો છો અને દીવો કરતા સમયે ॐ नमः शिवाय મંત્ર નો જાપ કરવો

આ સિવાય શાસ્ત્રો માં ઘન પ્રાપ્તિ માટે હજુ એક ઉપાય કહેવામાં આવ્યો છે જો તમે રોજ શિવલીંગ પર પાણી, દૂધ, ચોખા અને અન્ય પૂજાની સામગ્રી ચડાવવી. આવું કરવાથી ટુક સમયમાંજ ઇછીત ફળ પ્રાપ્તિ થશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
47Source link

Like it.? Share it: