શા માટે ફેંગ શુઇ જાપાની બિલાડી ને માનવામાં આવે છે ખુબજ શુભ, વાચો


શા માટે ફેંગ શુઇ જાપાની બિલાડી ને માનવામાં આવે છે ખુબજ શુભ, વાચો

એક બાજુ ભારત માં બિલાડી ને બિલાડી ને અપસુકાનીયાળ માનવામાં આવે છે. તો ફેંગ શુઇ નામની બિલાડી ને જાપાન ની અંદર સુખ શાંતિ અને સમૃધી નું પ્રતિક માનવામાં આવે છે. ફેંગ શુઇ સિવાય લોકો પોતાના ઘર અને દુકાનો ની અંદર લાફીંગ બુદ્ધા,વિન્ડ ચાઈમ અને ક્રીશાટલ પણ લોકોપોતાના ઘરની અંદર રાખે છે. ફેંગ શુઇ મુજબ એવું માનવામાં આવે છે કે આ લકી બિલાડી ને રાખ નારા ના સંકટ દુર થાય છે.આ લકી બિલાડી નો એક હાથ ઉભો હોય છે. જે સતત ડગ્યા રાખે છે.

જાપાની માન્યતા અનુસાર એક વાર ઘન ના દેવતા નગર ની અંદર ભ્રમણ કરવા નીકળે છે ત્યારે ઓચિંતી વરસાદ આવે છે. આ વરસાદ થી બચવા તે એક ઝાડ નો સહારો લે છે.ત્યારે તેની નજર ત્યાં રહેલ બિલાડી પર પડે છે જે તેને હાથ હલાવી ને બોલાવતી હતી. અને તે જોઈ ને ત્યાં ધન ના દેવતા ત્યાં જાય છે. અને તે ઝાડ વીજળી પડવાથી પૂરું બડી જાય છે અને તેઓ આ બિલાડી ના  કારણે બચી જાય છે . ત્યાર બળદ તે બિલાડી ના માલિક ને અમીર થવાનો આશીર્વાદ આપે આપ્યો હતો.

થોડા સમય પછી બિલાડી ની મોત થાય છે અને તેનો માલિક બિલાડી ને દફનાવી અને તેની યાદ માં નીકો નામની હાથ હલાવતી બિલાડી ની મૂર્તિ બનાવે છે. ત્યાર બળદ હાથ હલાવનાર બિલાડી ને ઘર ની સુખ સમૃધી માટે લોકો રાખવા લાગ્યા.

આ ફેંગ શુઇ તમે કેવા કલર ની રાખો છો તેના પર નિર્ભર કરે છે અને તે મુજબ ફળ મળે છે.

 

આર્થિક તંગી થી ઉભરવા ઘર અને દુકાન ની અંદર ગોલ્ડન કલર ની બિલાડી રાખવી જોઈએ.

સતત નાણા મેળવવા વાદળી કલર ની બિલાડી રાખવી શુભ માનવામાં આવે છે.અને ભગવાન કુબેર  ની દક્ષિણ પૂર્વ દિશા માં રાખવી જોઈએ.

તમારું સોભાગ્ય વધારવા લીલા રંગ ની બિલાડી ઉત્તર પૂર્વ દિશા માં રાખવી શુભ માનવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
18Source link

Like it.? Share it: