શાહરૂખ ખાનનું ઘરની વીજળીના બીલની કિંમત જાણીને તમે થઇ જશો હેરાન, જરૂર જાણો.


શાહરૂખ ખાનનું ઘરની વીજળીના બીલની કિંમત જાણીને તમે થઇ જશો હેરાન, જરૂર જાણો.

અભિનેતા શાહરૂખ ખાન ૫૩ વર્ષનો થઇ ગયો છે આજે અમે તમને શાહરૂખ ખાનના ઘર મન્નત વિશે અમુક એવી વાત જણાવીશું જેના વિશે તમે નહિ જાણતા હોય. શાહરૂખ ખાનનું ઘર મન્નત સમુદ્રના કિનારા પર બનાવેલું છે. શાહરૂખ ખાનનું ઘર મન્નત ૨૬૦૦૦ સ્કેવર ફૂટમાં ફેલાયેલું છે. શારુખ ખાનનું ઘર ખુબ જ આલીશાન છે અને ખુબસુરત પણ છે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના આ ઘરને જ નહી બનાવ્યું હતું એક ઘર પહેલા એક પારસી પરિવાર પાસે હતું જેને ઘણી કોશિશ પછી શાહરૂખ ખાને વર્ષ ૧૯૯૫ માં ૧૫ કરોડમાં ખરીદ્યું હતું, પરંતુ આજે આ ઘરની લગભગ ૨૦૦ કરોડ રૂપિયા છે શાહરૂખ ખાન પહેલા એના ઘરનું નામ જન્નત રાખવા માંગતો હતો પરંતુ પછી એ ઘરનું નામ મન્નત રાખ્યું હતું.

આ ઘરની વિદેશમાંથી લાવેલી નાયબ વસ્તુઓથી સજાવટ કરવામાં આવી હતી. શાહરૂખ ખાનના આ ઘરમાં એક સાથે ૨૫૦ લોકો રહી શકે એટલી વ્યવસ્થા છે. બોલીવુડના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ છે પરંતુ શાહરૂખ ખાનનું ઘર બધાથી અલગ છે અને કિંમત પણ ખુબ જ વધારે છે. જો વાત કરીએ શાહરૂખ ખાનના ઘરની વીજળીના બીલ વિશે તો શાહરૂખ ખાનના ઘરનું બીલ દર મહીને લગભગ ૪૩ લાખ રૂપિયા છે, જે અન્ય બોલીવુડ સિતારાઓ ના પ્રમાણમાં ખુબ જ વધારે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16Source link

Like it.? Share it: