વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશા મા પગ રાખી સુવા થી આવી શકે છે ગરીબી


વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશા મા પગ રાખી સુવા થી આવી શકે છે ગરીબી

દુનિયા માં જે પણ વ્યક્તિ આવ્યો કે તેનો એક ધ્યેય હોય છે પૈસા કમાવવા અને અમીર બનવા ઈચ્છે છે. અને દરેક વ્યક્તિ તેમાં સફળ થતો નથી. વાસ્તુશાસ્ત્ર ની અંદર એવી કેટલીક બાબતો નો ઉલ્લેખ છે જેના પ્રયોગ કરવાથી તમે અમીર અને આનંદી જીવન આરામથી વ્યતીત કરી શકશો.

વાસ્તુશાસ્ત્ર માં દરેક કાર્ય કરવા ની રીત બતાવી છે જેની વિરુધ કરવાથી વ્યક્તિ ને તેનું ઊંધું પરિણામ ભોગવવું પડે છે તો ચાલો જાણીએ

વાસ્તુશાસ્ત્ર મુજબ સુતા સમયે કઈ દિશા માં તમે પગ રાખો છે તેને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે કુબેર મહારાજા નું કેન્દ્ર દક્ષિણ દિશા માં છે એટલે દક્ષિણ દિશા મેં ક્યારેય પગ રાખી સુવું નહિ અને તમારું માથું હમેશા દક્ષિણ દિશા માં રાખવું જોઈએ તેથી કુબેર મહારાજ  ઘન  ઈ કૃપા કરશે

આ માટે જો તમે દક્ષિણ દિશા માં પગ રાખી ને સુવો છો તો તમારી આ આદત બદલી નાખજો નહીતો તમને ગરીબી નો સામનો કરવો પડી શકે છે.

 


Post Views:
9Source link

Like it.? Share it: