વારે વારે પડખા ફરવાની આદત નોતરી શકે છે આ ગંભીર બીમારીઓ


વારે વારે પડખા ફરવાની આદત નોતરી શકે છે આ ગંભીર બીમારીઓ

આજના સમયમાં દિવસભરનો થાક દૂર કરવા માટે લોકો ઊંઘ કરતા હોય છે. પરંતુ આજની દોડભાગ ભર્યા જીવનની અંદર લોકો પૂરતી ઊંઘ પણ મેળવી શકતા નથી અને પોતાના કામના ટેન્શનના કારણે તે પૂરતી ઊંઘ પણ મેળવતા નથી અને જ્યારે સુવે છે ત્યારે પણ કામના ટેન્શનને કારણે સતત ને સતત દોડતો હોય છે.

આ રીતે પૂરતી ઊંઘ ન મેળવવાના કારણે લોકો અનેક પ્રકારની બીમારીઓના ભોગ બને છે. પૂરતી ઊંઘ ન મળવાના કારણે લોકો ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયને લગતી અનેક પ્રકારની બીમારીઓનો ભોગ બની શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. સુવાની અમુક આદતો વિશે કે જેનું ધ્યાન ન રાખીએ તો તમે પણનોતરી શકો છો અને પ્રકારની બીમારીઓને.

વારંવાર ટોઇલેટ જવું :-

ઘણા લોકોને રાત્રે વારંવાર ટોઇલેટ કરવા જવાની ટેવ હોય છે. ઘણી વખત આ વસ્તુ ડાયાબિટીસના કારણે પણ થઇ શકતી હોય છે. રાત્રે બેથી વધુ વખત જો તમારે ટોયલેટ જવાની જરૂર પડતી હોય તો તમારે તરત જ ડાયાબીટીસ ચેક અપ કરાવવું જોઇએ. કેમ કે જ્યારે શરીરમાં સુગરનું લેવલ વધે છે ત્યારે તે વારેવારે ટોયલેટ માટે તમારા શરીરની અંદરથી એ સુગરને બહાર ફેંકી દેવા તું હોય છે.

પડખાં ફેરવતા ફેરવતા સુવુ :-

ઘણા લોકોને રાત્રે સૂતી વખતે એવી ટેવ હોય છે કે તે વારંવાર પોતાના પડખા બદલાવ્યા કરતા હોય છે. પરંતુ જ્યારે લોકો પોત રાત્રે સૂતી વખતે પોતાનું પડખુ બદલાવે છે ત્યારે તેના હદયના ના ધબકારા વધી જાય છે. જો તમને પણ રાત્રે આ રીતે પણ બદલવાની ટેવ હોય અને તમારા પણ ધબકારા વધી જતા હોય તો તે હૃદયરોગની બીમારી ન સંકેત હોઈ શકે છે.

સુતી વખતે શ્વાસ લેવામાં તકલીફ :-

ઘણા લોકોને સુતી વખતે શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. જ્યારે લોકો સુવા વળગે છે ત્યારે તરત જ તેનો અચાનક સ્વાસ તૂટવા લાગે છે અને તે પોતા પ્રમાણમાં શ્વાસ લઈ શકતા નથી. આમ થવા પાછળનું સૌથી મોટું કારણ છે પોતાના રોજિંદા જીવનની અંદર કોઈપણ જાતની નિયમિતતા ન લાવવી. ડોક્ટરોના કહેવા મુજબ જો કોઈને પણ આ પ્રકારની સમસ્યા હોય તો તેને તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને યોગ્ય સારવાર કરાવવી જોઈએ.

આમ જો રાત્રે સૂતી વખતે તમને પણ આ પ્રકારની ટેવ હોય તો તમારે પણ જરૂર છે જો કી જવાની કેમકે આ ટેવો નોતરી શકે છે ભવિષ્યમાં આવનારી અનેક ગંભીર બીમારીઓને.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
85Source link

Like it.? Share it: