વાચો ગર્ભાવસ્થાના અંતિમ મહિનામાં શું થાય છે


વાચો ગર્ભાવસ્થાના અંતિમ મહિનામાં શું થાય છે

જયારે તમે ગર્ભાવસ્થા ના અંતિમ મહિનામાં હોવ અથવા તો તેનાથી એક ઓછા ત્યારે તમે એ ઘણાબધા નવા બદલાવો અનુભવી શકશો. અને ખાશકરી જો આ તમારી પ્રથમ ગર્ભાવસ્થા હોય તો. બીજીવાર ની ગર્ભાવસ્થા દરમિયાન થોડા ઓછા બદલાવો અનુભવશો. જે તમારી ગર્ભાવસ્થા ના છેલ્લા સપ્તાહ અથવા તમારી ગર્ભાવસ્થા ના છેલ્લા મહિના ની જગ્યાએ થોડા કલાકો પહેલા શરુ થશે.

જો તમે ગર્ભાવસ્થા ના છેલ્લા મહિનામાં છો તો અહીં કેટલીક બાબતો છે જેની તમે અપેક્ષા રાખી શકો છો.

સ્ટ્રેચ માર્ક્સ

તમે જોઈ શકશો કે તમારા ધડ ઉપર સ્ટ્રેચમાર્ક જોવા મળશે. આવું થવાનું કારણ એ કે તમે તમારા બાળક ને જન્મ આપવાની તૈયારી કરી રહ્યા છો. તમે એ ધ્યાન રાખવું કે તમારી ચામડી નર આદ્રતા (કોરી) ના થાય જેના કારણે તમને ખંજવાળ થાય નહિ.જે તમારા સ્ટ્રેચમાર્ક ને પણ ઓછુ કરશે.

પેટનો અને નીચલા પીઠનો દુખાવો

જયારે તમે ગર્ભાવસ્થા ના અંતિમ અઠવાડિયામાં છો ત્યારે તમને પેટનો તેમજ પીઠ નો દુખાવો થશે એની પાછળ નું કારણ અશંતઃ સંકુચિતતા ના કારણે થાય છે જે બાળક તમારા ગર્ભ ની અંદર છે તે હવે અંદર હલી-ચલી આસાની થી કરી શકતું નથી. તની લાતો મારવાની ક્રિયાનો તેમાં સમાવેશ થાય છે.

વોટરપ્રૂફ ગાદલું મેળવો

જયારે તમે નિંદ્રા માં હોવ ત્યારે તમારી પાણી ની કોથળી તૂટી શકે છે.અને અંતઃસ્ત્રાવ ના આવરણ નું પરવાહી પીડા પણ આપશે.તેથી કામ ચલાઉ વોટરપ્રૂફ ગાદલાની તૈયારી શરુ કરી દો.તમે પ્લાસ્ટિક ની સીટ ને પણ ગાદલા પર મૂકી કામ ચલાઉ વોટરપ્રૂફ ગાદલું બનાવી શકશો. અને તેની ઉપર બીજી ચાદર લગાવી દો જેથી પ્લાસ્ટિક દેખાશે નહિ. અને તમારું હાલ નું ગાદલું બગડશે નહિ.

બાળક જન્મ જેવી પીડા

ઘણીવાર તમારા શરીર ની અંદર બિન જરૂરી પીડા ઉત્પન થાય છે પરંતુ તે તમારા શરીર ને વાસ્તવિક બાળક ના જન્મ માટે તૈયાર કરે છે. આવા ખોટા સંકોચન માં મદદ કરવા માટે તમને શ્વાસ ને લગતી કસરત કરવાનો અભ્યાસ કરો.

અજબગજબ સપનાઓ

આ અજબ ગજબ ના સપનાઓ તમારા શરીર ની અંદર થતા હોર્મોન્સ ના ફેરફાર ના કારણે થાય છે. તે ખુબ થાકી જવાના કારણે પણ થતું હોય છે. જેનો કોઈ બીજો મતલબ નથી. તમારા સ્વપ્ન વિશે વાત કરવી અને આંનદ લેવો આવા સપનાઓ નો.

મૂત્રાશય નિયંત્રણ અભાવ

જયારે ગર્ભાશય ની અંદર તમારું બાળક નીચે ઉતારે છે તો તમારા ગર્ભાશય અને મૂત્રાશય પર ઘણુબધું દબાણ આવે છે તેથી તમને થોડી થોડી વારે પેશાબ કરવાની જરૂર પડે છે.

સ્તન માંથી દૂધ નું પડવું

ચિન્તા કરશો નહિ આ એક સારો સંકેત છે તમારું શરીર તમારા બાળક ને જન્મ પછી પુરતું પોષણ મળી રહે તેની તૈયારી કરી રહ્યું છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
27Source link

Like it.? Share it: