લીવર માં ઇન્ફેકશન હોવા ના આ છે સંકેત, એક વાર જરૂર જોઓલીવર માં ઇન્ફેકશન હોવા ના આ છે સંકેત, એક વાર જરૂર જોઓ

માનવ શરીર માં અલગ અલગ અંગ હોય છે અને દરેક અંગો નું શરીર ની અંદર અલગ અલગ કામ હોય છે. જો કોઈ અંગ થોડુક પણ નબળું પડે તો તેની અસર આખા શરીર ની અંદર જોવા મળે છે. લીવર પણ આપણા શરીર નું એક મહત્વ નું અંગ છે જે શરીર માં પાચન સબંધી કાર્યો નિયંત્રિત કરે છે. પરંતુ જો લીવર ની અંદર ઇન્ફેકશન થઇ જાય છે તો શરીર માં ઘણીબધી બીમારીઓ ઘર કરી લે છે.

તો ચાલો જાણીએ લીવર માં ઇન્ફેકશન થવાના સંકેતો ક્યાં હોય છે.

જો લીવર શરખી રીતે કામ ના કરે તો તની અસર આપણા શરીર માં જોવા મળે છે. લીવરમાં ઇન્ફેકશન હોય તો પેટ ની અંદર દુખાવો થાય છે. અને સાથે સાથે શરીરમાં નાની નાની ફોડલીઓ થઇ જાય છે.

જો તમારા લીવરમાં કઈ સમસ્યા હોય તો તમને પેટમાં બળતરા, એસીડીટી જેવી સમસ્યાઓ થવા લાગે છે. તમને તાવ પણ આવી શકે છે. લીવરમાં ઇન્ફેકશન ના કારણે પેશાબ નો રંગ પણ પીળો થઇ જાય છે. જો તમને આવા કોઈ લક્ષણ જોવા મળે તો તુરંત ડોક્ટર નો સંપર્ક કરવો.

શરીર સોજી જવું

જો તમારા શરીર માં લીવર ની અંદર કોઈ સમસ્યા હોય તો તમારા હાથ અને પગ સુજવા લાગે છે. આ સોજો એ તમારું લીવર સારી રીતે કામ નથી કરતું તેની નિશાની છે.

વજન વધવું

જો તમે નિયમિત કસરત અને ભોજન નિયમિત કરો છો તો પણ તમારું વજન વધે છે તો તે ગંભીર સમસ્યા છે વજન વધવા નું કારણ લીવર નું ખરાબ હોવાનું સંકેત છે.

વારં વાર બાથરૂમ જવું

જો તમે દિવસ દરમિયાન 2 વાર બાથરૂમ જાઓ છો તો તમારા શરીર ની અંદર પાણી નજી કમી છે અને જો તમને વારં વાર જવું પડે છે તો તેલીવર માં કઈ સમસ્યા છે તેની નીશાની છે.

પેટ નું વધવું

તમને કહી દઈએ કે લીવર ખરાબ હોવા ની પરિસ્થિતિમાં ચ્યક્તિ નું પેટ પણ વધવા લાગે છે. તમે તમારા શરીર માં મોટાપો જોવા મળે છે. તમારું પેટ સુજવા લાગે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
128Source link

Like it.? Share it: