લગ્ન કર્યા વિના વૃદ્ધ થવા લાગી છે આ ૪૨ વર્ષની અભિનેત્રી, જુઓ તસ્વીરો


લગ્ન કર્યા વિના વૃદ્ધ થવા લાગી છે આ ૪૨ વર્ષની અભિનેત્રી, જુઓ તસ્વીરો

બોલીવુડમાં ઘણા એવા એક્ટર છે જેણે ૫૦ વર્ષની ઉંમર થઇ ગઈ હોવા છતાં હજી સુધી લગ્ન નથી કર્યા, આ લીસ્ટમાં સલમાન ખાન, તુષાર કપૂર જેવા ઘણા મોટા મોટા સ્ટાર છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અમુક અભિનેત્રીઓ પણ એવી છે જેણે હજી સુધી લગ્ન નથી કર્યા.

અભિનેત્રી અમીષા પટેલ વિશે તમે બધા જાણતા જ હશો કે જેણે બોલીવુડમાં ખુબ જ સારું નામ બનાવ્યું છે, પરંતુ તે ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઇ ગઈ છે. કપુર પરિવારના ખુબ જ મોટા વડીલ રાજ કપૂરનું મૃત્યુ થોડા દિવસ પહેલા જ થયું, જેના લીધે કપૂર પરિવાર ખુબ જ ઉદાસ નજર આવી રહ્યું છે.

અંતિમ દર્શન માટે બોલીવુડની ઘણી સેલિબ્રીટી જોવા મળી હતી અને અનીલ અંબાણી પણ જોવા મળ્યા હતા. પ્રાથના માટે ઘણા મોટા મોટા બોલીવુડના એક્ટર્સ જોવા મળ્યા હતા. તેમાં અમીષા પટેલ પણ જોવા મળી હતી, તમે આ તસ્વીરમાં જોઈ શકો છો કે અમીષા પટેલ પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ છે. ઉંમરની સાથે સાથે એમના ચહેરા પર કરચલી સાફ દેખાઈ રહી છે.

આ અભિનેત્રી ફિટનેસની બાબતમાં આજે પણ બોલીવુડની બીજી બધી અભિનેત્રીઓ કરતા આગળ છે, પરંતુ મેક અપ વિનાની તસ્વીરો હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે. તમને એ જાણીને હેરાની થશે કે અમીષા પટેલની ઉંમર ૪૨ વર્ષ છે અને એમનો જન્મ ૧૯૭૬ માં થયો હતો. ફિલ્મી દુનિયામાં નામ બનાવ્યું હોવા છતાં તે અચાનક ગાયબ થઇ ગઈ, પરંતુ આજે પણ તે ચર્ચાની બાબતમાં બની રહે છે અને એમની તસ્વીરો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
111Source link

Like it.? Share it: