રોટલી ખાતી વખતે ક્યારેય ન કરવી આ ભૂલ, નહિ તો થઇ શકે છે નુકશાન..રોટલી ખાતી વખતે ક્યારેય ન કરવી આ ભૂલ, નહિ તો થઇ શકે છે નુકશાન..

નમસ્તે મિત્રો, આજના આ આર્ટીકલમાં તમારું સ્વાગત છે. તમે બધા જાણતા જ હશો કે જેવું આપણું ખાવા પીવાનું રહેશે એવું જ આપણું શરીર રહે છે અને એક સારું ખાવા પીવાનું સારા સ્વાસ્થ્યની નિશાની છે.

 

ભારતમાં લગભગ બધી રોટલી ઘઉંના લોટની બને છે, અથવા કહેવાય તો વધારે ઉપયોગમાં આવે છે આજે અમે તમને એક બાબત બતાવીશું કે રોટલી ખાતી વખતે શું ન કરવું જોઈએ એના પર જ આજે અમે વાત કરીશું અને સાથે આપણે શું કરવું જોઈએ એ બાબત વિશે જાણીશું. તો ચાલો જાણીએ રોટલી ખાતા સમયે શું ન કરવું જોઈએ.

 

રોટલી ખાતા સમયે ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ. જો તમને પીવાનું મન થાય તો ૧૫ થી ૨૦ મિનીટ પછી પીવું જોઈએ.

જો તમે રોટલી ખાતી વખતે પાણી પીવો છો તો તમારા પાચનતંત્રમાં ગડબડ થઇ શકે છે, સાથે જ રોટલી પચાવવા માટે સમય વધારે લાગે છે. જેનાથી તમને ગેસ થઇ શકે છે, પેટ ફૂલી જવું જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

રાતના સમયે હંમેશા ઓછુ અને હળવું ભોજન કરવું જોઈએ, અને સાથે તમે રોટલીનું સેવન કરો છો તો ૧, ૨ રોટલી ઓછી ખાવી જોઈએ.

તમને એક બીજી બાબત જણાવી દઈએ કે ક્યારેય પણ ચોખાની સાથે રોટલી ન ખાવી જોઈએ. એનાથી તમારા શરીરમાં ભારે ભારે લાગશે અને શરીરમાં પાચન ક્રિયા ઓછી થશે જેનાથી શરીરમાં ચરબી જામી જવાની સંભાવના વધી જાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: