રોજ સવારે નાહતા પહેલાં પાંચ વખત કરો આ એક મંત્રનો જાપ શરીર થઈ જશે હેલ્ધી અને દુર્ભાગ્ય થશે દૂર


રોજ સવારે નાહતા પહેલાં પાંચ વખત કરો આ એક મંત્રનો જાપ શરીર થઈ જશે હેલ્ધી અને દુર્ભાગ્ય થશે દૂર

હિંદુ ધર્મ અનુસાર કહેવામાં આવે છે કે આપણું શરીર મૂળભૂત રીતે પાંચ તત્વોમાંથી બનાવવામાં આવેલું છે. જેમાં વાયુ, અગ્નિ, પૃથ્વી, જળઅને આકાશ નો સમાવેશ થાય છે,અને તેમાં પણ જો સૌથી વધુ મહત્વની કોઈ વાત હોય તો તે છે જળ, અને આથી હિન્દુ ધર્મની અંદર કોઈપણ જાતના પૂજા પાઠ ની અંદર પવિત્ર જળનો ઉપયોગ કરવામાં આવે છે.

હિન્દુ શાસ્ત્રોની અંદર વરુણદેવને જળના દેવતા માનવામાં આવે છે. અને સાથે સાથે ભગવાન ગણપતિજીને પણ જળના દેવતા માનવામાં આવે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ દરરોજ સવારમાં સ્નાન કરતા પહેલા જો પાંચ વખત આ એક મંત્રનો જાપ કરવામાં આવે તો તમારા શરીરની અંદર રહેલા બધા જ લોકો તો દૂર થઇ જાય છે. સાથે સાથે તમારું દુર્ભાગ્ય પણ દૂર થઇ જાય છે.

  • દરરોજ સવારમાં નાતા પહેલા નીચે લખેલા મંત્રનો પાંચ વખત જપ કરવામાં આવે અને ત્યારબાદ જ સ્નાન કરવું જોઈએ આમ કરવાથી શરીરની અંદર રહેલા બધા જ રોગ દૂર થઈ જાય છે.

  • સનીને સંબંધિત કોઈપણ જાતના દોષ દૂર કરવા માટે તાંબાના લોટા ની અંદર જ લઇ અને તેની અંદર થોડા ટીપાં સરસવના તેલમાં અને તેની અંદર અમુક ટીપાં લીંબુના ફૂલ ના ઉમેરી દેવા જોઈએ અને ત્યારબાદ આ જળને પીપળના વૃક્ષ ચડાવી દેવું જોઈએ આમ કરવાથી શનિદેવની કૃપા તમારા પર બની જાય.

  • જો કોઈપણ વ્યક્તિ માંગલિક હોય તો એક લોટા ની અંદર જળ ભરી તેની અંદર ચંદન તુલસી દૂધ અને મધ મેળવી અને કોઈ પણ ફળ દાન વૃક્ષના મૂળ ની અંદર તેનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી તમારી માંગલિક દોષ દૂર થઈ જાય છે.

  • જો શિવલિંગ ઉપર અર્પિત કરવામાં આવેલા જળને તમારા ઉપર છે કે દેવામાં આવે તો તમારા રાહુ-કેતુ ને લગતા દરેક દોષ દુર થઇ જાય છે.

  • દરરોજ સવારમાં ભગવાન સૂર્યને જળ ચઢાવવાથી તમારા ચહેરા ઉપર તે જ આવે છે અને તમારા દરેક કાર્યની સફળતા મળે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15Source link

Like it.? Share it: