રીયલ લાઇફમાં કઈક આવા દેખાય છે સીરીયલ રાધાકૃષ્ણના શ્રી કૃષ્ણ


રીયલ લાઇફમાં કઈક આવા દેખાય છે સીરીયલ રાધાકૃષ્ણના શ્રી કૃષ્ણ

થોડાક સમયની અંદર ટેલિવિઝન ઉપર રાધાકૃષ્ણ નામનો એક શો શરૂ થવા જઇ રહ્યો છે, અને ભારત દેશના લોકો તેનો ખુબ જ બે શબરી થી અજાર કરી રહ્યા છે. આ શોને નિહાળવા માટે હજારો લોકો ખૂબ જ બેતાબ છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ સિરીયલ ની અંદર ભગવાન શ્રીકૃષ્ણનો કિરદાર નિભાવનાર વ્યક્તિ હકીકતમાં કોણ છે અને કેવો દેખાય છે.

રાધા કૃષ્ણ સીરીયલ ની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો રોલ નિભાવનાર આ વ્યક્તિનું નામ છે સુમેઘ મુદ્રલકર. તેનો આવનારો આ શો હજી તો ટેલિવિઝન પર રિલીઝ થયો નથી તે પહેલાં જ તેના પ્રમોશનથી તે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે, અને આ સિરિયલની અંદર ભગવાન શ્રીકૃષ્ણ તરીકે દેખાનારા વ્યક્તિ આનાથી પહેલાં અમુક પિક્ચરો ની અંદર પણ કામ કરી ચૂકેલો છે.

સુમેઘ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી અને ટીવી ઈન્ડસ્ટ્રીની અંદર પોતાનો પગપેસારો કરવા જઈ રહ્યો છે, અને આ રાધાકૃષ્ણ તેનો પહેલો જશો છે, અને તે સૌની અંદર તેણે ખૂબ જ દમદાર પાત્ર નિભાવ્યું છે. જે તમે આ સોના પ્રોમો દ્વારા જ જોઈ શકો છો શુમેઘને કૃષ્ણ જોઈને દરેક લોકોએ તેની પ્રસંશા કરી હતી, અને તેનો આ શો થોડા સમયની અંદર સ્ટાર ભારત ઉપર શરૂ થવા જઇ રહ્યો છે. જેની લોકોને ખૂબ જ બે શબરી થી રાહ છે.

આ ટેલીવિઝન શો ની અંદર ભગવાન શ્રીકૃષ્ણ અને તેની પ્રેમિકા રાધા ની પ્રેમ કહાની વિશે બતાવવામાં આવ્યું છે, અને આ શો બનાવવા માટે તેના દરેક કલાકારોએ ઘણી મહેનત કરી છે, અને સાથે સાથે તેની અંદર કામ કરનારા દરેક લોકોની મહેનત જોઈને હજારો લોકો તેને સોશિયલ મીડિયા ઉપર તો ફોલો કરવા માંડ્યા છે અને સાથે સાથે હજારો લોકોની રાહ જોઈને બેઠા છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
19Source link

Like it.? Share it: