રાત્રે સુતા પહેલા ખાવ વરીયાળી, સવારે જે થશે એ વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય.


રાત્રે સુતા પહેલા ખાવ વરીયાળી, સવારે જે થશે એ વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય.

સ્વસ્થ શરીર માટે સારું પાચનતંત્ર ખુબજ જરૂરી છે. જો પાચનતંત્ર માં કોઈ ગરબડ હોય તો શરીરમાં ઘણી બધી તકલીફો થઇ શકે છે. જેમકે ગેસ, એસીડીટી, કબજિયાત, ડાયેરિયા, અપચો વગેરે. પરંતુ કેટલાક ઘરેલું ઉપાયો અપનાવાથી આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જો રાત્રે ભોજન કર્યા પછી વરીયાળી ખાવામાં આવે તો તમે તમારું સ્વાસ્થ્ય અને પેટ બંને તંદુરસ્ત રાખી શકો છો. આજે અમે તમને વરિયાળીના સેવન થી થતા ફાયદા વિશે જણાવીશું.

પેટની બીમારીઓથી છુટકારો અપાવે છે, પેટની બીમારીઓ જેવી કે મરડો, ગેસ્ટ્રો ડીસઓડર વગેરેમાં ખુબજ પ્રભાવશાળી અસર આપે છે.

જો મોં માં છાલા થતા હોય તો સવાર સાંજ ભોજન કર્યા પછી વરીયાળી ખાવી જોઈએ તેનાથી મોં માં પડેલી ચાંદી સારી થઇ જશે. તેમજ મોં માંથી આવતી દુર્ગંધ થી પણ છુટકારો મેળવી શકાય છે.

જો તમને રાત્રે ઊંઘ ના આવે તો દુધમાં વરીયાળી ને ઉકાળીને તેમાં મધ મેળવીને પીવું આવું દરરોજ કરવાથી પૂર્તિ અને સારી ઊંઘ આવે છે.

દરરોજ રાત્રે સુતા પહેલા વરીયાળીનું સેવન કરવાથી શરીરની વધારાની ચરબી દુર કરી શકાય છે. તેથી વરીયાળી ખાવાથી મેદસ્વિતાથી છુટકારો મળે છે.

જે લોકોને આંખની રોશની ઓછી થઇ રહી હોય તેમને દરરોજ રાત્રે વરીયાળી અને બે બદામનું સેવન કરવું જોઈએ આવું કરવાથી આંખોની ઝાંખી પડેલી રોશની ફરી વધારી શકાય છે.

વરિયાળીમાં રહેલ એમીનો એસીડ પાચન તંત્રને સારું કરે છે અને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. આવી રીતે વરીયાળી નો ઉપયોગ કરવાથી ખુબજ ફાયદો થાય છે. આયુર્વેદમાં વરીયાળીને એક ઔષધી કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણા બધા રોગ દુર કરવા માટે થાય છે.

 


Post Views:
16Source link

Like it.? Share it: