રાત્રે આ વસ્તુના ૨ ટીપા લાગવાથી ખીલ એવી રીતે ગાયબ થઇ જશે કે જાણે પહેલા હતા જ નહિ.


રાત્રે આ વસ્તુના ૨ ટીપા લાગવાથી ખીલ એવી રીતે ગાયબ થઇ જશે કે જાણે પહેલા હતા જ નહિ.

આજ કાલ પ્રદુષણ અને અનિયમિત જીવનશૈલી ના કારણે દરેક છોકરા અને છોકરીઓ ચહેરા પર ના ખીલ અને ફોલ્લી ઓની સમસ્યાથી પરેશાન હોય છે.

ચહેરો સ્વસ્થ અને સુંદર રાખવા માટે બજાર માં ઘણી બધી પ્રોડક્ટ મળતી હોય છે પરંતુ તે કેમિકલ યુક્ત હોવાથી તેની આડ અસર પણ થઇ શકે છે. તેથી બજાર માં મળતી ચાલુ પ્રોડક્ટ નો પ્રયોગ ચહેરા પર ક્યારેય ના કરવો જોઈએ. તેનાથી આપણી ત્વચા વધારે ખરાબ થાય છે.

ખીલ થવાનું મુખ્ય કારણ તૈલી ત્વચા અને ચહેરાની વ્યવસ્થિત રીતે સાર સંભાળ ના લેવાથી થાય છે. તે ઉપરાંત તૈલી ખાન-પાન અને તેલ વાળી વસ્તુઓ નું વધારે પ્રમાણમાં  સેવન કરવું, તેમજ વધારે તડકામાં રહેવું. આ બધી વસ્તુઓ ના કારણે ચહેરા પર ખીલ ની સમસ્યા રહે છે. તેથી આજે અમે ખીલ અને ફોલ્લીઓ સારી કરવાના આસન ઉપાય વિશે જણાવીશું.

તો ચાલો જાણીએ કેવી રીતે ખીલ અને તેના દાગ ધબ્બા કેવી રીતે જડમૂળ થી દુર કરવા. તેના માટે મેડીકલ માંથી ટી ટ્રી ઓઈલ ખરીદવાનું રહેશે. ટી ટ્રી ઓઈલ માં એવા ગુણ હોય છે જે ખીલ ના બેક્ટેરિયા નો નાશ કરે છે. અને ચહેરા પર ના ખીલ તથા તેના દાગ ધબ્બા ને મૂળ માંથી દુર કરે છે.

રાત્રે સુતી વખતે ટી ટ્રી ઓઈલ ના બે ટીપા ખીલ પર લગાવીને આખી રાત રહેવા દેવું. આવું નિયમિત ૭ દિવસ કરવાથી ખીલ તેના દાગ સાથે ગાયબ થઇ જશે. જો ટી ટ્રી ઓઈલ થી તમારી ત્વચા માં બળતરા થાય કે ત્વચા કોરી પડી જાય તો તેમાં એલોવેરા જેલ મિક્સ કરી લેવું. તે તમારા ચહેરા પરના ખીલને જલ્દી સારા કરી દે છે.


Post Views:
17Source link

Like it.? Share it: