રાતો રાત ચમકશે તમારી કિસ્મત જો હાથ લાગશે આ માણીઓ માંથી કોઈપણ એક મણી


રાતો રાત ચમકશે તમારી કિસ્મત જો હાથ લાગશે આ માણીઓ માંથી કોઈપણ એક મણી

સામાન્ય રીતે ફિલ્મો માં આપણે ઘણીવાર મણી ને લગતી સ્ટોરી જોઈ હશે અથવા તો સાંભળી હશે, સમુદ્ર મંથન, મહાભારત અને પુરાણો માં પણ મણી નો ઉલ્લેખ જોવા મળે છે. એજ મુખ્ય કારણ છે કે વ્યક્તિઓ મણી મેળવવા ની ઇચ્છાઓ ધરાવે છે. પરંતુ આજ સુધી કોઈ ને પણ મણી મેળવી શક્યું નથી.

આજે અમે જણાવીશું એ મણીઓ વિષે જે તમને મળશે તો કિસ્મત બદલી શકે છે.

પારસમણી

પારસમણી ને લગતા હજારો કિસ્સાઓ અને કથાઓ આજે પણ પ્રચલિત છે.ઘણાબધા વ્યક્તિઓ એવું પણ કહે છે કે તેમણે પારસમણી જોઈ છે.મધ્યપ્રદેશ ના પન્ના જીલ્લામાં દનવાર નામનું એક ગામ છે ત્યાં એક કુવામાં રાત્રે પ્રકાશ જોવા મળે છે. લોકો નું માનવું છે કે આ કુવામાં પારસમણી છે.

નીલમણી

નીલમણી આજે એક રહસ્ય છે કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ પાસે નીલમણી હશે તેને જીવન ની અંદર ભૂમિ,ભવન, વાહન અને રાજપદ નું સુખ પ્રાપ્ત થશે.ઓરીજનલ નીલમણી અથવા નીલમ માંથી લીલા કે રીંગણી રંગ નો પ્રકાશ ઉત્પન થાય છે અને જે દુર સુધી જોવા મળે છે, કહેવામાં આવે છે કેનેપાળ ના પશુપતિનાથ મંદિર માં ઓરીજનલ નીલમણી રાખવામાં આવી છે.

નાગમણી

કહેવાય છે કે ભગવાન શેષનાગ નાગમણી ધારણ કરે છે. અને ભારતીય પુરાણો અને લોક કથા માં નાગમણી ના ઘણાબધા કિસ્સાઓ પ્રખ્યાત છે. નાગમણી ફક્ત નાગ પાસેજ હોય છે અને તેને લગતી કથાઓ પણ હજુ કોઈ ઉકેલી શક્યું નથી.પુરાણો મુજબ ભગવાન કૃષ્ણ નો સામનો આવાજ એક નાગ સાથે થયો હતો.

કોસ્તુભ મણી

કોસ્તુભ મણી ની ઉત્પત્તિ સમુદ્રમંથન સમયે થઇ હતી. પુરાણો મુજબ મંથન સમયે પ્રાપ્ત થયેલ 14 માણીઓ માંથી આ એક છે. તે ખુબજ પ્રભાવશાળી મણી છે.આ મણી જે પણ જગ્યાએ હોય ત્યાં કોઈ પ્રકાર ની દેવૈઈય આફત આવતી નથી. આ મણી દરેક પ્રકારના સકત થી રક્ષા કરે છે.એવું માનવામાં આવે છે કે સમુદ્ર ના પાતાળમાં આજે પણ આ મણી છે.

ચંદ્રકાંત મણી

ચંદ્રકાંત મણી જેને પણ મળે તેનું ભાગ્ય સુધરી જાય છે. તે વ્યક્તિ ગંભીર દુર્ઘટનાઓ થી પણ બચીજાય છે.તેની દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે ઝારખંડ ના વૈધનાથ મંદિર માં ચંદ્રકાંત મણી છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
20Source link

Like it.? Share it: