મોરપીંછ  ના આ ઉપાય થી દુશ્મન પણ બની જાય છે દોસ્ત, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગમોરપીંછ  ના આ ઉપાય થી દુશ્મન પણ બની જાય છે દોસ્ત, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

મોરપીંછ  જોવામાં જેટલું સુંદર લાગે છે તે એટલુ જ ચમત્કારી પણ હોય છે. શાસ્ત્રો માં જણાવ્યા મુજબ મોરપીંછ  દરેક પ્રકારની નકારાત્મક શક્તિ દુર કરવાની ક્ષમતા ધરાવે છે. મોરપીંછ  ને નવ ગ્રહો ના પ્રતિનિધિ માનવામાં આવે છે. મોરપીંછ  થી ભાગ્ય માં જન્મેલા ઘણા બધા દોષો નો નાશ કરી શકાય છે.

પત્રિકામાં છપાયેલા એક લેખ મુજબ મોરપીંછ  થી એક એવો ઉપાય પણ કરી શકાય છે જેનાથી મોટામાં મોટા શત્રુને પણ મિત્ર બનાવી શકાય છે. તો ચાલો જાણીએ શું છે એ ઉપાય.

જો કોઈ વ્યક્તિ તમારું કાઈ કારણ વગર ખરાબ કરવા ઈચ્છતી હોય, અથવાતો કોઈ પણ પ્રકારની દુશ્મની હોય અને તેનો બદલો લેવા ઈચ્છતી હોય અને તેના લીધે એ તમને પરેશાન કરતા હોય તો મોરપીંછ  ના ઉપાય થી તેના મનમાં થી શત્રુતાની ભાવનાનો નાશ કરીને મિત્રતા ની ભાવના ઉત્પન્ન કરી શકાય છે.

તે માટે મંગળવાર અથવા તો શનિવાર ના દિવસે હનુમાનજીની મૂર્તિ ના મસ્તક પર થી સિંદુર લઈ ને મોરપીંછ  પર તે વ્યક્તિનું નામ લખવું. અને આખી રાત આ મોરપીંછ  ને ઘરના મંદિર માં મુકવું. બીજા દિવસે સવારે જાગીને સ્નાન કર્યા પહેલા આ મોરપીંછ  વહેતી નદી માં પધરાવી દેવું અને ત્યાર બાદ ઘરે આવી ને સ્નાન કરી લેવું.

આવું કરવાથી તમારા શત્રુના મનનું ઝેર ઓછુ થઇ જશે અને તેની તમારા પ્રત્યેની શત્રુ ભાવના મિત્રતામાં બદલાઈ જશે. અને ત્યાર બાદ તે વ્યક્તિ તમને પરેશાન કરવાનું બંધ કરી દેશે અને તમારી મદદ કરશે. અને આના માટે એક શર્ત પણ છે કે તમારે પણ તમારા મન માંથી વેર-ભાવ કાઢી નાખવાનો રહેશે.


Post Views:
44Source link

Like it.? Share it: